________________
( ૯ )
માણસ આંધળા ગણાય છે. લાજના ગુણથી લક્ષ્મીચંદ્રને નગર શેઠની પદવી મળી હતી.
વિનાદપુરમાં લક્ષ્મીચંદ નામે એક જુવાન શ્રાવક હતા તેના પિતાનુ` નામ જિનદાસ અને માતાનું નામ શિવશ્રી હતું. લક્ષ્મીચંદને જૈન ધર્મનું જ્ઞાન સારૂ હતું. તે હમેશાં દિવસમાં અમુક વખત ધર્મનાં પુસ્તકે વાંચ્યા કરતા હતા. શ્રાવકમાં કેવા કેવા શુણા હોવા જોઇએ, તે બધું સારી રીતે જાણતા હતા, બધા તેના દિલમાં લાજને માટે મેઢુ માન હતું તેથી તે હમેશાં પાતાના પ્રાણની જેમ લાંજને ગણતા હતા. લાજના ગુણુથી આખા વિનેદપુરમાં લક્ષ્મીચ’દની શાખ વધતી જતી હતી.
માં
એક વખતે ત્યાંના રાજાને પૈસાને ખપ પડતાં તેણે પોતાના ગામના અધા ધનવાન ગૃહસ્થાને મેલાવ્યા અને પુછ્યુ કે, મારા મજાનામાં હાલ પૈસે નથી અને અત્યારે રાજ્યનું રક્ષણ કરવાને પૈસાની જરૂર પડી છે, તમે મારી પ્રજામાં ધનવાન ગૃહસ્થા છે "માટે મને પૈસાની મદદ આપી શકશે કે નહીં ? જો જરૂર પડશે તેજ હું તમારી મદદ લઇશ. રાજાના કહેવાથી અધા શાહુકારાએ મદદ આપવાની હા કહી તેમાં લક્ષ્મીચ ંદના પિતા જીનદાસ પણ હતા, બધાએ પોતપેાતાને ઘેર આવ્યા. થાડા દિવસ પછી રાજાને પૈસાના ખપ પડ્યા, એટલે બધા શાહુકારાને ખેલાવ્યા. શાહુકારાએ મળી વિચાર કર્યેા કે, રાજાના વિશ્વાસ શી રીતે થાય ? કદ્ધિ તે પૈસા પાછા આપે નહીં તેા શું કરી શિકએ ? આવુ વિચારી બધા શાહુકારા રાજાની પાસે ગયા નહીં. તે વાત જાણી લક્ષ્મીચંદ્રે પોતાના પિતાને કહ્યું, ખાપા! આ શું કરે છે ? રાજાની આગળ &ા કહીને પછી ના કહે છે, તે કેવી નિલજ વાત કહેવાય ? ગેલેલુ'
*