________________
. ( ૮ ) આખો દિવસ મોજમજા ભેગવીશ. દુકાનમાં સારા સારા જેવા લા યક ચિત્રાના તક્તા લટકાવીશ, મધુર ગાયન કરનારા ગયા અને ઉંચી જાતનાં વાજાઓ દુકાનમાં બેસીને સાંભળીશ, ઘણાં ખુશબો. દાર કુલેના ગજરા રાખીશ, અને ઊંચી જાતનાં અત્તર વાપરીશ. વળી ઉત્તમ પ્રકારની મીઠાઈ લાવી દુકાનની અંદર બધાને જમાડિશ, અને માટી મેટી મીજલસ કરીશ. કામચંદના આવા વિચાર જાણ ભીમશેઠે વિચાર્યું કે, આ દીકરે પણ દુકાનના કામને લાયક નથી. પછી ચોથા વિવેકચંદ નામના નાના દીકરાને બોલાવીને પુછયું, એટલે તેણે કહ્યું, બાપા ! હું ખુશીથી આપણું દુકાનને વહિવટ કરીશ. દિવસના જુદા જુદા ભાગ પાડી બધી જાતનાં કામ કરીશ. અમુક વખતે ધર્મ ધ્યાન કરીશ. અમુક વખતે વેપારનાં કામ કરી પિસે પેદા કરીશ. અને અમુક વખતે સંસારના સુખમાં આશક થયા વિના તે ભેગવીશ. વિવેકચંદના આવાં વચન સાંભળી ભીમશેઠ. ખુશી થયે, અને તેણે વિવેકચંદને લાયક ગણું બધી સત્તા આપવાને નિશ્ચય કર્યો. પછી તેણે બધા છોકરાઓને બોલાવીને કહ્યું કે, તમારા બધામાં વિવેકચંદ લાયક છે. જે સંસારી માણસ અર્થ તથી કામને છોડી એક્લે ધર્મજ સેવે છે, તેનાથી સંસારમાં રહી શકાતું નથી, એકલા ધર્મને સેવન કરનારા પુરૂષે તે સંસારનો ત્યાગ કરવું જોઈએ. ધર્મ તથા કામને છેડી એકલે અર્થ સેવે છે, તે માણસનું જીવવું નકામું થાય છે, અને મુઆ પછી નઠારી ગતી મળે છે, અને જે માણસ ધર્મ તથા અર્થને છેડી એકલો કામ સેવે છે, તે આલોક અને પરલોકમાંથી ભ્રષ્ટ થાય છે. માટે ધર્મચંદ એકલે ધર્મને સેવનારે છે, અર્ધચંદ એકલે પસાને સેવક છે. અને કામચંદ એકલે વિષયને સેવનારે છે, માટે એ ત્રણે નાલાયક છે, અને નાના દીક નિવેક ધર્મઅર્થ અને કામને મહામાં છે
'