________________
.
" ( ૭૩) પાઠ ૩૫ મિ.
''
અતિથિને આદર - હર્ધા શ્રાવકે અતિથિ ઘઈ આવેલા સાધુ તથા ગરીબ મા
સને ચગ્ય સત્કાર કરે. જે માણસને બધી તિથિઓ સરખી હોય છે, કોઈ ખાસ તિથિ હતી નથી, તે અતિથિ કહેવાય છે. તેવા અતિધિ સાધુ હોય છે, તેમને ભાત, પાણી વેહેરાવવાં અને પુસ્તક, પાત્ર અને વર આપવાં. તે સિવાય ગમે તે સનેહી, સાધર્મભાઈ, સગાં કે મિત્ર આપણે ઘેર મીજમાન થઈને આવ્યાં હોય, તેમને યોગ્ય આદર આપ. એટલે તેમને પિતાની શ
ક્તિ પ્રમાણે સત્કાર કરે તે ગ્રહસ્યશ્રાવકને ખરો ધર્મ છે. જે " કેઇ ભુખ્ય ગરીબ માણસે આપણે ઘેર આવી ઉભું રહે, તેને પણ
આપણે શક્તિ પ્રમાણે અન્ન આપવું, જેને ઘેરથી કઈ અતિથિ, અભ્યાગત કે ગરીબ માણસ અન્ન વિના પાછો જાય, તે ગૃહસ્થનું ઘર નકામું છે. કેમકે શ્રાવકના અભંગદ્વાર કહેવાય છે. અતિથિને આદર આપનાર ઉદારચંદ્રની વાત ખરેખર ધ લેવા જેવી છે.
કપિલપુરમાં ઉદારચક કરીને એક શ્રાવક હતા. તેની થિપતિ સાધારણ હતી, પણ તે હમેશાં અતિથિ અભ્યાગતને ઘણે રષદર આપતું હતું. કોઈ નેહી, મિત્ર, સગે કે દુઃખી માણસ તેને ઘેર ગાવે છે, તેને તે એગ્ય સત્કાર કરતે હતા. પિતાને ઘેર મીજબાન આવે ત્યારે તેના મનમાં ઘરોજ હ તે હતો. દરેક મજાનની બરદાસ કરવામાં તેને ઘણી હરસ આવતી અને મને