________________
(૫)
માન્ય કરી અને તે દુકાળનુ' મધું વર્ષ તેણે સર્વને ભાજન કરાવી પાર ઉતારી દીધું. આવા અન્નદાનના પુણ્યથી તેજ વર્ષમાં તેને વેપારની અંદર મેટા લાભ થયે અને તે લાભના પૈસામાંથી તેણે પેાતાના નામથી એક અનાથાશ્રમ માંધ્યું. તે “ કુલીનચંદ અનાથાશ્રમ ” એવા નામથી પ્રખ્યાત થયું. તેના ઘણા લેાકેાએ આ શ્રય લીધે, અને તેથી કુલીનચંદની સીતિ સર્વ ઠેકાણે પ્રસરી ગઇ.
tr
સારબાધ.
ભરણ પેષણ કરવા ચાગ્ય માણસેાનુ ભરણ પાષણ કરવું એ ગ્રહસ્થ શ્રાવકની પહેલી ફરજ છે. તે ક્રૂજ મજાવ્યાથી કુલીનચંદ્ર ની જેમ સારી કીર્ત્તિ થાય છે.
સારાંશ ને.
૧ ભરણ પાષણ કરવાને કાણુ કાણુ લાયક ગણાય ? ૨ તેને માટે નીતિ શાસ્ત્રમાં શું કહેવુ છે ?
૩ કુલીનચ'દ કેવા ગ્રહસ્થ હતા ?
૪ તેની સ્ત્રી કમળા કેવી હતી ?
૫ કુલીનચંદે કેવી રીતે, કયારે અને કેતુ' કાનુ' ભરણ પાછુંશુ કર્યું હતું ?
૬ કુલીનચંદે પૈસાના મળેલા લાભમાંથી શું કર્યું હતું ?