________________
( 9 ) આગળ હરનાથનું સારું બોલવા ગયે. રાજાએ સેમચંદને અનાદર કર્યો અને હરનાથને વાડીમાંથી કાઢી મુકવાને હુકમ કર્યા, હરનાથે રાજાને હુકમ માન્ય નહીં, અને તે ઝનુની થઈ રાજાની સામે થયે. તે જોઈ સોમચંદ પણ હરનાથની સાથે જોડાશે. રાજાએ બં. નેને પકડાવી કેદ કરી લીધા, અને હરનાથની વાડી તથા સોમ- ચંદના ઘરને જપ્ત કર્યા. સેમચંદ પિતાના દુરાગ્રહી વિભાવને લઈને રાજાના કેદખાનામાં ઘણોજ હેરાન થશે. પછી નાતના આગેવાને, એ સોમચંદને રાજાને વિનંતિ કરી છોડાવ્યું, અને સોમચંદે જીંદગી સુધી કોઈ જાતને દુરાગ્રહ ન કરવાની બાધા લીધી અને ત્યારથી તે સુખી થ.
સારધ.
કઈ જાતને દુરાગ્રહ રાખે, એ ખરાબમાં ખરાબ ટેવ છે. દુરાગ્રહ રાખવાથી માણસ સેમચંદની જેમ હેરાન થાય છે.
સારાંશ મનો. ૧ દુરાગ્રહ રાખવાથી શું થાય છે ? ૨ દુરાગ્રહ રાખવાને માટે કેનું દાંત છે? - ૩ સેમચંદે કે દુરાગ્રહ રાખ્યો હતો ?
૪ હરનાથ બાવે કે હિતે?
૫ સેમચંદને દુરાગ્રહ રાખવાથી શું થયું હતું ? - ૬ આખરે સેમચંદ શાથી સુખી થયે ?