________________
( ૬ )
દુર્ગુણ હતા. કેઇ પણ કામની શરૂઆત કરતાં તેને દુરાગ્રહ થઈ પડતુ, અને તેથી કરીને તે કામ મુશ્કેલી ભરેલુ હોય તે પણ, તે દુરાગ્રહથી તે નહીં અને તેમાં ઘણેાજ હેરાન થતેા હતેા. આવા દુરાગ્રહી સ્વભાવથી તેના મીંજા ગુણે ઢંકાઈ જતા હતા. ખધા શ્રીપુરમાં સામાદ દુરાગ્રહી એવા નામથી તે ઓળખાતે હતેા. કોઇપણુ કામ કઢાવવું હોય તે, લેાકેા સેામચ'દને આગળ કરતા, અને તે કામ આગ્રહથી તેને ગળે પાડતા, એટલે સેામચંદ ઘણી મેહેનત લઈ તે કામ અાવતા, અને વખતે દુરાગ્રહથી નુકશાનીમાં પણ ઉતરી પડતા હતા.
શ્રીપુરની મહેર એક વાડી હતી, તેમાં હરનાથ કરીને એક - ચંદીની ખાવા રહેતા હતેા, હરનાથ નઠારા ગુણુના હતા, તેથી તેની વાડીમાં અનેક જાતનાં પાપ બનતાં હતાં, કેાઇવાર હિઁસાનાં કામ પણ થતાં હતાં. સામચ'દ દરરેજ તેની વાડીમાં ફરવા જતા, મને હરનાધની સાથે ઉઠતા બેસતા, તેથી તેને હરનાથની સાથે પ્રીતિ થઈ હતી. જો કે હરનાથની વાડીમાં જે ખરાબ કામ થતાં, તેમાં સાદ સામેલ ન રહેતા, તથાપિ ત્યાં જવાના દુરાગ્રહ તેને ધાયા હતા. હરનાથની વાડીની ખરાબ વાતે ગામમાં ચાલવાથી નાતનાં કેટલાંએક માણસોએ સામચંદ્રને ત્યાં ન જવાને અટકાવવા માંડયેા, પણ દુરાગ્રહી સામચંદ તેમના અટકચે નહીં. પણ ઉલટા હરનાથના પક્ષ કરવા લાગ્યા. ગામના બધા મહાજને એક થઈ હરનાથને વાડી બાહેર કાઢવા, અને તેને કે U જીતની મદદ ન આપવાને ઠરાવ કર્યા; અને તેને માટે શ્રીપુરના રાજાને એક અરજી કરી. આ વાતની સેમને ખબર પડી એટલે તે દાવતથી બધા નામની વિરૂદ્ધ પડશે, અને રાજાની