________________
પાઠ ૩૧ મે.
ગુણ ઉપર પક્ષપાત કરવો. ગૃહસ્થ શ્રાવકે બીજાના ગુણને પક્ષપાત કર. બીજાના ગુણ જોઈને તેનાં વખાણ કરવાં, અથવા જો બને તે તે ગુણવાળાને સહાય
આપવી. સજજનપણું, ઉદારતા, ધીરજ, ડહાપણ, ઠરેલપણું, અને - ને મીઠાં વચન-એ બધા ગુણ કહેવાય છે. એવા ગુણ પિતાના અને
બીજાને ઉપકાર કરનારા થાય છે. જે માણસમાં એવા ગુણ હેય, - તેનું બહુમાન કરવું, અથવા તેવાઓને સહાય આપવી, એજ ગૃહ
0 શ્રાવકને ધર્મ છે. જે જીવ ગુણને પક્ષપાત કરે છે, તે પુણ્યના
બીજ ઉપર સિંચન કરી આલેક તથા પરલોકમાં સારાં ફળ મે. -ળવી શકે છે. ગુણ ઉપર પક્ષપાત કરનાર રાજસિંહ રાજાની વાર્તા
ખરેખર ધડો લેવા લાયક છે. - સૂર્યપુર નગરમાં રાજસિંહ નામે એક રાજા હતા. તેને તેજે. - સિંહે કરીને એક નાનો ભાઈ હતો. રાજસિંહ પિતાનું રાજ્ય ની ‘તિથી ચલાવતો હતો. કેઈપણ ગુણી માણસ આવે છે, તેની તે સારી - તે કદર જાણતું હતું. રાજસિંહની ઉમર મોટી થઈ હતી. તેને
જયસિંહ અને વિજયસિંહ નામે બે કુમાર હતા. તેના ભાઈ - તેજસિંહને માધવસિંહ નામે એક કુમાર હતા. માધવસિહે બા| ળપણમાંથીજ સારા ગુણ મેળવ્યા હતા. રાજનીતિના બધા નિયમે છે. તેણે સારી રીતે જાયા હતા. જયસિંહ અને વિજયસિંહ બને - નાની વયમાંથી જ તોફાની હતા. રાજકુમારને ન છાજે, તેવી રીતે તેઓ વર્તતા હતા. સૂર્યપુરના લેકે જય વિજયની ઉપર નારાજ
*
-