________________
રહેતા હતા. કેઈ કોઈ વાર તે તેમની વિરૂધ ફરીયાદે પણ રાજાની આગળ આવતી હતી. માધવસિંહ સર્વ પ્રકારે લેકોની પ્રીતિ મેળવી હતી. રાજા રાજસિંહે ઘણીવાર તેનાં વખાણ સાં. ભળ્યાં હતાં. - આ અરસામાં એવું બન્યું કે, માળવાના રાજા વિદસિંહને એક દૂત રાજસિંહની પાસે કાગળ લઈને આવ્યું. કાગળમાં લખ્યું હતું કે, “ મારી દીકરી સુચનાને સંબંધ તમારા મોટા પુત્ર જયસિંહની સાથે કરવાનું છે. મારે સુચના એકજ દીકરી છે, બીજું કાંઈ સંતાન નથી. સુલોચનાને પરણનાર તમારા કુમારને મા, રે મારું રાજ્ય અર્પણ કરવું છે, જે જયસિંહ લાયક ન હોય તે, વિસિંહની સાથે સંબંધ કરજે મારા રાજ્ય ઉપર લાયક રાજાની જરૂર છે, માટે આપને યોગ્ય લાગે તે કુમારને પસંદ કરશો” આ કાગળને ઉત્તર રાજસિંહે તરત લખ્યું, અને તેમાં પિતાના કુમાર જય વિજયને નાલાયક ગણી પિતાના ભત્રીજા માધવસિંહનું નામ આપ્યું. પછી માધવસિંહ સુચનાને પરણ્ય, અને તે માળવાને મહારાજા થયે. એથી લોકેમાં રાજસિંહને ગુણમાં પક્ષપાત કરવાને ગુણ સારી રીતે વિખ્યાત થ.
સારબંધ દરેક શ્રાવકે ગુણ ઉપર પક્ષપાત રાખવો જોઈએ. રાજસિંહ પિતાના સગા દીકરાને અગ્ય ગણી. ભાઈના દીકરા માધવસિંહ ને તેના ગુણ ઉપર પક્ષપાત કરી, માળવા દેશને રાજા બનાન્યા હતા.
. . .