________________
પાઠ ૩૦ મે.
મત
-
બુદ્ધિના ગુણને ઉપગ. - ગૃહર શ્રાવકે પિતાની બુદ્ધિના આઠ ગુણને ઉપયોગ કરે
જોઈએ. પૂર્વના પુણ્યથી બુદ્ધિ પ્રાપ્ત થઈ હોય, તે છતાં જે ગૃહસ્થ શ્રાવક તેને સદુપચેગ કરે નહિ, તેની મળેલી બુદ્ધિ નકામી થાય
છે. કેઈ પણ સારી વાત સાંભળવાની ઈચ્છા કરવી તે, પહેલે ગુણ - છે. સાંભળવું, એ બીજો ગુણ છે. સાંભળેલી બાબત ગ્રહણ કરવી,
એ ત્રીજો ગુણ છે. ગ્રહણ કરેલી બાબત ભુલવી નહિ, એ ચોથો આ ગુણ છે. ગ્રહણ કરેલી બાબતને સામાન્ય રીતે સમજવી, તે પાંચમે - ગુણ છે, તેને વિશેષે કરી સમજવી. તે છઠ્ઠો ગુણ છે. તે સમજા- એલી બાબતમાં સંદેહ દૂર કરી નકકી કરવું, તે સાત ગુણ છે,
અને તે બાબતમાં કદિ ન કરાય તેવો ખરો નિશ્ચય કરવો એ
આઠમાં ગુણ છે. આ પ્રમાણે બુદ્ધિના આઠ ગુણને ઉપગ કરી - સારે માર્ગે ચાલનારા ગૃહસ્થ શ્રાવકનું કલ્યાણ થાય છે. જે માણસ - સારી બુદ્ધિ મળ્યા છતાં તેને આઠ ગુણને ઉપગ કરે નહિ,
તેને સારા માર્ગ મળતું નથી. તેની બુદ્ધિને ઉપયોગ અવળે - માં થાય છે, અને તેથી તેને મનુષ્ય જન્મ નકામે થાય છે. બુ- દ્ધિને સારો ઉપયોગ કરવાથી કે લાભ થાય છે? તે ઉપર - મંતિચંદ્રની વાત સમજવા જેવી છે.." - પાટલીપુરમાં અતિચંદ્ર નામે એક શ્રાવક હ. તે બાળ
પણથી જ ઘણે બુદ્ધિવાળા હ. તેની બુદ્ધિની ચાલાકીથી લોકો ખુશ થઈ જતા હતા, કેઈ સારી વાત ઉપર પણ તે વિચાર બાંધી