________________
(૧). પાઠ ર૦ મે.
દયા પાળવી. દરેક શ્રાવકે દયા પાળવી જોઈએ. કેઈ દુઃખી હોય તેની ઉપર દયા લાવી પિતાથી બનવી મહેનતે તેને મદદ કરવી બીજાને દુખમાંથી બચાવે, એનું નામ દયા છે હરકેઈ નાનાં મોટાં પ્રાણને દુખ ન થાય, તેમ વર્તવું જોઈએ. આપણાથી બને તેવી રીતે
જાતના રાખી, નાના જીવની પણ રક્ષા કરવી. દયા ધર્મનું મૂળ ' છે, એ વાત હમેશાં યાદ રાખવી તે ઉપર એક જીવણની ટુકી
વાત યાદ રાખવા જેવી છે. " વિરપુર નગરમાં જીવણ નામે એક ગરીબ છોકરો હતો
જીવણની બુદ્ધિ ઘણી જડ હતી. એક અક્ષર પણ તેને મેઢે ચકતા નહીં. નવકારમંત્ર તે તેને ચાદજ ન રહે. આથી જીવણ ઘણે | મુંઝા, શ્રાવકપણે મળતાં પિતાની જીંદગી નકામી થઈ, તેને મા.
છે તેના મનમાં ઘણી ચિંતા થવા લાગી. ઘણીવાર તે ગરીબ છેક પિતાની જડતાને માટે એકલો એકલે રાતે હતે. એક વખતે - કેઈ ધમશ્રાવક તેને ઘેર આવી ચડે, તેણે જીવણને તે જે
ઈને પુછ્યું, ભાઈ જીવણ? કેમ છે? જીવણે તેની આગળ પિતા
ની જડતાની બધી વાત કહી સંભળાવી. તે ગૃહસ્થના મનમાં ઘણી " " 'દયા આવી, અને તેને ધીરજ આપી કહ્યું, જીવણ! તું રે નહીં. તારા - ઉદ્ધારને માટે એક હેલે ઉપાય છે. તું હમેશાં દયા પાળજે, અને 2 “દયા ધર્મનું મૂળ છે. એ વચન ગોખી રાખજે. બધાં પ્રાણી - ઉપર દયા રાખજે, અને દરેક વખતે જતના રાખીને બધાં કામ