________________
,
એક વખતે તેણે કોઈ મુનિને પુછયું કે, મહારાજ, હું ઘણે દુઃખી છું. મારું ચિત્ત હમેશાં ચિંતામાંજ રહ્યા કરે છે. તે ચિંતામાંથી મારે ઉદ્ધાર શી રીતે થાય ? તે ઉપાય બતાવે. મુનિએ દયા લાવીને કહ્યું, હરિચંદ, તું ચિંતા કર નહીં. તારા ઉદ્ધારને માટે એક સેહેલે ઉપાય છે, જે ઉપાય કરવાથી તારી ચિંતા દૂર થઈ જશે, હરિચંદે કહ્યું, મહારાજ કૃપા કરી તે ઉપાય બતાવે. મુનિ બેલ્યા તારે હમેશાં ધર્મ સાંભળો અને તેને ઘડવારે વિચારક્કર. હરિચંદ તે મુનિની વાત કબુલ કરી હંમેશાં ધર્મ સાંભળવા લાગે ધર્મ સાંભળવાથી તેનું ચિત્ત શાંત થઈ ગયું અને તેની બધી ચિં. તા મટી ગઈ. હમેશાં સારા સારા વિચાર આવવા લાગ્યા. સારા વિચારને લઈને તેનામાં બીજા સારા ગુણે ઉત્પન્ન થયા. તેના સારા ગુણ જોઈને લેકે તેને મદદ કરવા લાગ્યા. જેથી તે આ સંસાર માં સુખી થઈ આખરે સારી ગતિ મેળવી શકે.
સારાધ. દરેક શ્રાવકે હંમેશાં ધર્મ સાંભળ, જેથી હરિચંદની જેમ સારી રીતે સુખી થઈ છેવટે સારી ગતિ મેળવી શકાય છે."
સારાંશ મને. - ૧ ધર્મ શેના હેતુ રૂપ છે ? ૨ ધર્મ સાંભળવાથી શું થાય છે ?
હમેંશાં ધર્મ સાંભળવાથી શું વધે છે અને કેવા વિચારો, :: થાય છે?
' . . . . ૪ હરિચંદ કે હિતે? . . . . . પ તેણે કેના ઉપદેશથી ધર્મ સાંભળે હો ?
. .