________________
( 8 )
સ
પાઠ ૨૭ મા.
વિચારીને કામ કરવુ.
દરેક ગ્રહસ્થ શ્રાવકે કાંઈપણ કામ કરવું હાય તા તે લાંખે વિચાર કરીને કરવું. વિચાર કર્યા વગર કાંઇપણ કામ કરવું નહીં. અવિચારે કામ કરવાથી માટી હરકત આવી પડે છે. હરકેાઈ કામ કરતાં પહેલાં તેનુ પરિણામ જેવુ' અને પછી તેને માટે લાંખે વિચાર કરવા, લાં વિચાર કરી શ્વેતાં જો તેનુ પરિણામ સારૂ લાગે તે તે કામ અવશ્ય કરવુ. વિચાર કયા વગર ઉતાવળથી કરેલા કામનું નઠારૂ પરિણામ આવે છે. તે ઉપર હિંમતલાલ શે અનેા દાખલેા ખરાખર મેધ લેવા ચેાગ્ય છે.
મણિપુરમાં હિમતલાલ કરીને એક શેઠ હતેા. તે દરેક કામ કરવામાં ઊતાવળા હતા, તેના મનમાં કાંઇપણ વેહેમ પડે તે તે ઉતાવળથી તેના નિવેડા લાવતા હતા, હિડમત્તલાલ શેઠને કાપડના વેપાર હતાં અને તે સારા પાયા ઉપર ચાલતા હતા. તેની દુકાને ઘણા વાણેાતરા હતા. પોતે પણ દુકાનના કામમાં ઘણા વખત રીકાતે હતેા, સાંજે જમીને દુકાન ઉપર જતે તે અર્ધી રાત્રે ઘેર આવતા હતા, મણિપુરની નજીક એક ગામમાં તેના વિઠલ નામે સાસરા રહેતા હતા. તે પણ કાપડના વેપારી હતાં. ઘણીવાર કામ પ્રસ'ગે તે મણિપુરમાં આવતા અને પોતાના જમાઈ હિંમતલાલ શેઠને ઘેર ઉતરતા હતા.
એક વખતે હિ’મતલાલ શેઠના સાસરા દિવસ અરત થયા પછી રાત્રે પાતાના જમાઇને ઘેર આળ્યે, હિંમતલાલ કોઠે દુકાને હતા,