________________
(૧૫)
ધનદાસની શી સ્થિતિ હશે ? ચાલ તેની તપાસ કરૂ.... આવું વિચારી તે ધનદાસને ઘેર આવ્યેશ, અંધારૂ ઘેર હતું. ધનદાસનુંઘર પડેવાની તૈયારીમાં હતું. મજબુત ખાંધાના શુભદાસ આવી ધનદાસના છાપરાના લાકડાને ટેકે આપી ઉભે રહ્યા, વર્ષાદ એક પહેાર સુધી ધોધ ખ'ધ પડયા, સવારે ધનદાસે બીજી તરફ્ નમી પડેલું ઘર જોયુ, અને જ્યાં પાતે બેઠા હતા, તે છાપરાને ટેકે આપી ઉભેલે શુભદાસ પણ તેના જોવામાં આવ્યે શુભદાસે ટેકે આપ્યું નહાત તે, ધનદાસ ઘટાઈને મરી જાત, પેાતાના ઉપકારને બદલે. આ પ્રમાણે વાળેલો જોઈ ધનદાસ ઘણા ખુશી થયે, અને શુભદાસના એ ગુણની ઘણી પ્રશ'સા કરવા લાગ્યું.
સારબાય.
દરેક શ્રાવકે શુભદાસની જેમ કદર જાણવાના મેટા ગુણુ રાખવા જોઇએ.. કરેલા કામના બદલે આપવા, એ મેટામાં મેટે ગુણ છે.
સારાંશ પ્રશ્નનો.
૧ મોટા લેાકા બદલા ન વાળે ત્યાં સુધી કેવું માને છે ? ૨ નાનીએરના દાખલા આપી સમજાવે.
૩ શુભદાસ અને ધનદાસનુ દૃષ્ટાંત શું છે ?
૪ ધનદાસે શુભદાસના શે ઉપકાર કર્યા હતા ?
૫ શુભદાસે તેને કેવી રીતે બદલે આપ્યા હતા ?