________________
સારબા. દરેક શ્રાવકે માબાપની સેવા કરવી જોઈએ, અને તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ. માબાપની આજ્ઞા પ્રમાણે નહિ વર્તવાથી ગેવિંદની માફક દુઃખી થઈ મરી જવાય છે.
- સારાંશ પ્ર. ૧ શ્રાવકે માબાપને શું કરવું જોઈએ ? ૨ માબાપની આગળ શું ઘરવું ? ૩ જૈન શાસ્ત્રમાં માબાપની સેવા માટે શું લખ્યું છે ? ૪ બીજા શાસ્ત્રોમાં માબાપને માટે શું લખે છે ? ૫ ગોવિદ કે છેક હતા ? અને તેનાં માબાપ કોણ હતા ? ૬ ગાવિંદ શું કરવાથી મરી ગયે હતો ? ૭ ગોવિદે મરવા વખતે શું કહ્યું હતું ?
- - - પાઠ ર૧ મે,
-
"કદર જાણવી. ' . . શ્રાવકમાં કદર જાણવાને ગુણ હોવો જોઈએ. કેઈએ કરેલા ઉપકારને બદલે આપ, એ મોટામાં મોટે ગુણ છે. બીજાએ કરેલા ઉપકારને ઉત્તમ પુરૂષો જ્યાં સુધી તેને બદલે ન આપી શકે,
ત્યાંસુધી પિતાના માથા ઉપર તે એક માટે બોજો ગણે છે. આ છે ઉપર નાળીયેરના ઝાડને દાખલે અપાય છે. નાળીયેરના ઝાડને
જે માણસ પાણી પાઈ ઉછેરે છે, તે પાણી પાનાર માણેસને નાળી..