________________
(પ)
'
પાઠ ર૪ મો.
વૃદની સેવા. ગૃહસ્થ શ્રાવકે હમેશાં વૃદ્ધ માણસની સેવા કરવી. વૃદ્ધ માણસોને જોઈને બેઠા થવું, તથા તેમની સામે જઈને વિનયથી નમન કરવું, અને તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું, એ તેમની સેવા કહેવાય છે. તેવા વૃદ્ધ માણસની સેવા કરવાથી સારે ઉપદેશ મળે છે, અને તેમનાં દર્શનથી પુણ્ય થાય છે. જે આપણાથી જ્ઞાનમાં ચ- ડતા હોય, જે આપણાથી ધર્મમાં ચડીઆતા હોય અને જે. આપણાથી ઉમ્મરમાં મેટેરા હોય, તે વૃદ્ધ ગણાય છે. વૃદ્ધોની સેવા કરંવાથી કેટલે લાભ થાય છે, તેને દાખલામાં લઘુચંદની વાર્તા જાણવા જેવી છે.
પાદલિપ્ત નગરમાં ધર્મદાસ નામે એક શ્રાવક હતું. તેનામાં તેના નામ પ્રમાણે ગુણ હતા. પિતે ધમાં હતો, અને પિતાના કુટુંબમાં બધા ધમ થાય, એવું તે ઈચ્છતો હતે. હમેશાં અમુક વખત સુધી તે પોતાના કુટુંબનાં માણસોને ધર્મને બોધ આપતે. અને બધાને ધર્મમાં પ્રવર્તતે હતો. તેને ત્રણ દીકરી અને બે દીકરીઓ થઈ હતી. ત્રણે દીકરાઓમાં લઘુચંદ નામે એક સૌથી નાને દીકરે હતે. લઘુચંદ બાળપણથી જ જડ અને ગાંડા જે હતા. ધર્મદાસે પેતાના બધા કુટુંબને ધર્મ બનાવ્યું પણ લઘુચંદ તેને તેજ રહ્યા. લઘુચંદ સોળ વર્ષને થશે, તે પણ તેને નવકાર
મંત્ર આવડતો નહતું. આથી ધર્મદાસને ઘણું ચીંતા થવા લાગી. પિતાના ધર્મી કુટુંબમાં લચંદ જઇ રહ્યા, તેને માટે તેણે અનેક 'ઉપાયે શોધવા માંડ્યા, પણ કોઈ ઉપાય સુપે નહીં. એક વખતે
1 ..
.
. • •
,