________________
(૪૮) ૩ અજીર્ણ રહેવાની શું નિશાની છે, અને તે કેટલી છે? તે કહો, ૪ હરિહર બ્રાહ્મણને શું થયું હતું ? ૫ હરિહરનું મેત શાથી થયું હતું ?
પાઠ ર૩ મે.
વખતસર જમવું. ગ્રહસ્થ શ્રાવકે હમેશાં જમવાને નિયમ રાખ. જે વખતે બરાબર ભુખ લાગે તેજ વખતે હંમેશાં જમવું. જે ખાવાના પદા થેં પિલાની તબીયતને માફક આવતા હોય, તેવાજ પદાર્થો જમવા.. તે પણ પિતાની રૂચિ પ્રમાણે જમવા. રૂચિ ઊપરાંત વધારે જમવું નહીં. તેમજ પિતાનાથી જેટલું પચાવી શકાય, તેટલું જ જમવું. રૂચિ ઉપરાંત વધારે જમવાથી ઉલટી અને ઝાડે થઈ જાય છે, - અને વખતે મરણ પણ થાય છે. વખતસર નહીં જમવાથી અને રૂચિ ઉપરાંત જમવાથી માધવના જેવી બુરી દશા થાય છે. - રવિપુરમાં માધવ નામે એક ખાઊકણ છેક હતે. તેને બાળપણથી જ જે તે ખાવાની નઠારી ટેવ પડી હતી. આ દિવસ ખાવામાં જ તેનું મન રહેતું હતું. ઘડીએ ઘડીએ ખાવાનું માગ્યા કરતે હતો. તે મેટી ઉમ્મરને થયે તે પણ એ નઠારી ટેવ તેનામાંથી. ગઈ નહીં. પછી તે માત્ર એક દુકાનને શેઠ થશે. કેટલાએક વાણોતરો તેના તાબામાં આવ્યા. આવી મોટા છતાં તે ખાઉકણ રહ્યા હતા. સવારથી સાંજ સુધીમાં તે વખત બેવખત ખાણું લેતા -