________________
અને રૂચી ઉપરાંત ભેજન કરતા હતા. એક વખતે માધવ વેપારના આ કામમાં પડેલે, તેથી તેણે જે તે ખાઈને આખો દિવસ કાઢ,
તેણે તે દિવસે નિયમસર ખાણું લીધું જ નહીં. પિતાની તબીયતને માફક ન આવે તેવા પદાર્થો ખાવાથી તેના પેટમાં ભાર રહે, અને તેમાંથી તેને ઝાડાને ભારે રોગ થઈ પડે. આખરે તેજ રેગમાં છે તે પિતાને પ્રાણ ઈ બેઠે.
-
સારધ.
દરેક ગ્રહસ્થ શ્રાવકે વખતસર અને રૂચી પ્રમાણે ખાણું I લેવું જોઈએ. તેમ નહિ કરવાથી માધવની જેમ મરવું પડે છે.
દરેક છોકરાએ બાળપણથી ખાઉકણપણાને નઠારે સ્વભાવ ન રાખ જોઈએ,
સારાંશ મનો,
ચારાશી મના,
' ' . . . . . . . '
- -
૬ ગૃહસ્થ શ્રાવકે જમવાને માટે શું કરવું જોઈએ ૨ કયારે અને કેવા પદાર્થો જમવા? ૩કેટલું અને કયાં સુધી જમવું જોઈએ? કે રૂચિ ઉપરાંત જમવાથી શું થાય છે ? ૫ માધવ કોણ હતું, અને તે કે હતે? ૬ માધવને નઠારી ટેવ શું હતી, અને તે કયાં સુધી રહી હતી ! 'છ માધવનું મરણ શાથી થયું હતું