________________
વિચાર કર્યો. આ ખબર અગાઉથી પીંગલાના જાણવામાં આવી છેટલે તેજ રાત્રે કેશવને લઈ પીંગલા બીજે ઠેકાણે છુપાવા નીકળી. દેવગે ચપળચંદના ઘર આગળ પસાર થઈ એટલે ચપળચંદે તેને પુછયું કે, તું કેણુ છે અને કયાં જાય છે ? પિંગલાએ કહ્યું કે, આ માણસને જે આજની રાત છુપી રીતે રાખે તેને પાંચસો રુ. પીઆ આપવાના છે. ચપળચંદ તે વાત સાંભળી લલચા અને કેશવને પિતાના ઘરમાં રાખે. પછી પીંગલા પિતાના ઘરમાં ચાલી ગઈ. પિલીસના માણસેએ પિંગલાના ઘરમાં જઈને તપાસ કરી છે અને ઘણી ધમકી આપી. છેવટે પિંગલા ડરથી સાચી વાત માની
ગઈ અને તેણીએ ચપળચંદ શેઠનું ઘર બતાવ્યું. પિલીસના માયુસ પિંગલાને લઈને ચપળચંદ શેઠને ઘેર આવ્યા અને તપાસ કરી ત્યાંથી કેશવને પકડ. પછી પોલીસે ચપળચંદના કુટુંબના માણસોને બાહર કાઢી તેના ઘરને જપ્ત કર્યું અને ચપળચંદને બાંધીને રાજાની પાસે લઈ ગયા. આ નિંદવા લાયક કામ કરવાથી
ચપળચંદની મોટી ફજેતી થઈ. રાજાએ તેની જુની આબરૂને લઈ - ઓછી શિક્ષા કરી પણ કેશવે જેટલું ધન ચેર્યું હતું તે બધું ચ
પળચંદ આગળથી વસુલ કરાવ્યું. ચપળચંદે પિસો અને આબરૂ આ બંને ગુમાવી અને ત્યારથી નાતમાં તે ઘણેજ હલકે પડો.
સારબોધ. નિંદવાયેગ્ય કામ કરવાથી ચપળચંદ જેવો આબરૂદાર ગૃહસ્થ પણ હલકો પડી ગયું હતું, તેથી કેઈપણું શ્રાવકે નિંદવા લાયક કામ કરવું ન જોઈએ
* *
*