________________
-
*
*
*
*
(પ) - કોઈ પંડિત ત્યાં આવી ચડયા. તેની આગળ ધર્મદાસે લઘુચંદની તે વાત જણાવી, એટલે પંડિતે તેને સલાહ આપી કે, તારા પુત્રને
વૃદ્ધની સેવામાં રાખ, તે તે જલદી સુધરશે. પંડીતના કહેવાથી - ધર્મદાસે લઘુચંદને વૃદ્ધોની સેવામાં રાખ્યું. થોડા વખતમાં વૃદ્ધની આ સેવાના પ્રભાવથી લઘુચંદ સુધરી ગયો. તેનામાં ધર્મ, આચાર,
નીતિ, વિનય અને વિવેક વિગેરે કેટલાએક ઉત્તમ ગુણે આવી ગયા. તેની જડતા નાશ પામી, અને સારી બુદ્ધિ પ્રગટ થઈ આવી.
--
- : " ' સારધ. - દરેક ગ્રહસ્થ શ્રાવકે વૃદ્ધ માણસની સેવા કરવી. વૃદ્ધની સેવાથી લધુચંદના જે જડ માણસ પણ સારી બુદ્ધિવાળા થાય છે.
*.
:
*
' સારાંશ પ્ર. વૃદ્ધ કેને કહેવાય ? ૨ વૃદ્ધ માણસોની સેવા કેવી રીતે થાય ? ૩ વૃદ્ધની સેવાથી શું શું લાભ મળે ?
ધર્મદાસ કેણ હતો, અને તે કેવા વિચારને હતો પ ધર્મદાસે લઘુચંદને શી રીતે સુધાર્યો? ૬ આખરે લઘુચંદકે થયે?
: ,
*
.
*
1
1 1
પાઠ ર૫ મ.
નિંદવા ગ્ય કામ કરવા નહિં. હસ્થ શ્રાવકે કવિ પણ નિદવા યોગ્ય કામ કરવા નહિં, જે