________________
(૪) પાઠ ૨૦ મે.
જ
- -
-
- -
'
માબાપની સેવા.
*
*
*
*
* *
*
*
'
'* * *
શ્રાવકે પિતાનાં ઉપકારી માબાપની સેવા કરવી જોઈએ. ત્રણે કાળ માબાપને પગે લાગવું, બધા વહેવારનાં કામમાં માબાપની આજ્ઞા લેવી, - સુગંધ, કુલ, ફળ અને બીજી ખાવાની વસ્તુઓ માબાપની
આગળ ધરવી. કદિપણ તેમની આજ્ઞા અને ગ્યતાને ઓળગવાં નહીં. એ માબાપની સેવા અથવા પૂજા કહેવાય છે. માબાપને માટે - જૈન શાસ્ત્રમાં લખ્યું છે કે, સોનાના સિંહાસન ઉપર બેસાડીને દરજ પૂજા સેવા કરે, તો પણ માબાપના ઉપકારને બદલે વાળી શકાતા નથી. તેમજ અન્ય ધર્મનાં શામાં પણ લખેલું છે કે, દેશ ઉપાધ્યાય જેવા એક આચાર્ય ગણાય છે. સો આચાર્ય જેવા એક પિતા ગણાય છે, અને સો પિતા જેવી એક માતા ગણાય છે. તેથી હમેશાં માબાપને વધારે માન આપવું, અને તેમનું કહ્યું માનવું. માબાપનું કહ્યું નહિ માનનાર ગોવિંદ ઘણે દુઃખી થયે હતો.
રાપર નામના એક ગામમાં જયચંદ કરીને એક શ્રાવક રહેતે ન હતો. તેની સ્ત્રીનું નામ પ્રેમ અને દીકરાનું નામ ગેલિદ હતું.
ગેવિંદ તેમને એકને એક દીકરી હતી, તેથી તે લાડમાં ઉછર્યો - હા, ગોવિંદ જ્યારે ઉમર લાયક થયા, ત્યારે તેનાં માબાપ વૃદ્ધ ઉમ્મરનાં થયાં. ઘડપણને લઈને જયચંદ અને પ્રેમ અશક્ત થઇ ગયાં. ઉઠતાં બેસતાં તેમને ઘણી મહેનત પડવા લાગી. માબાપ કાંઈ પણ કામ બતાવે, ત્યારે ગોવિંદ ના કહેતો, અને સામું બેલ હતે. કેટલીક વાર તે તે બિચારા કરગરીને કહેતા, તે પણ કુપુત્ર '
:
:
|
* *
***
,
૨
*