________________
ચેરી પિતાના જીવિત સુધી માથાપર મેટાં ફળને ભાર ઉપાડી લઈ તેને અમૃત જેવું જળ આપે છે. સારા માણસોએ એ નાળીચેરને દાખલે લઈને બીજાએ કરેલા ઉપકારને ભુલી જવા ન જોઈએ. કરેલા ઉપકારને બદલે આપનાર શુભદાસ નામના શ્રાવકને દાખલો ઘણે બેધદાયક છે.
ચંદ્રપુરમાં શુભદાસ નામે એક શ્રાવક રહેતો હતે. તે ઘણે ધમ અને પવિત્ર મનને હતો. કોઈપણ કામને બદલે આપ, એ તેને મુખ્ય સવભાવ હતો. કેઈએ સાધારણ કે ભારે કામ કર્યું હોય ત્યારથી તેના મનમાં તિને બદલે વાળવાની ચિંતા થતી હતી. એક વખતે શુભદાસ દેરામાં પૂજા કરવા ગયે. પૂજા કરતાં તેણે પ્રભુની આગળ લવે કર્યો. તે વખતે ધનદાસ નામે કેઈ બીજે શ્રાવક પણ જિન પૂજા કરવાને આવ્યું હતું. દીવાની વાટ શુલદાસના ઓઢેલા વસને અડી ગઈ, તેમાંથી માટે ભડકે થયે તે વખતે ધનદાસ હીંમત કરી આગળ આવ્યું, અને તેણે પિતાના હાથવડે . શુભદાસના વસ્ત્રને ભડકે બુઝાવી દીધે, ધનદાસના હાથ એવા દાઝી ગયા કે, તે એક માસે રૂઝાઈને સાજા થયા હતા. ધનદાસ જે આવી પહેચ્ચે નહી તે શુભ દાસ અગ્નિથી દાઝી મરી જાત. શુભદાસે , ધનદાસને માટે ઉપકાર માન્ય અને તે ઉપકારને બદલે આપવાના સારા અવસરની રાહ જોઈને રહેવા લાગ્યો. ધનદાસ શુભદાસના ઘરની નજીક રહેતું હતું. તેની સ્થિતિ નબળી હતી. શુભદાસ પણ સાધારણ સ્થિતિને હતે. એક વખતે રાત્રે ઘણે વર્ષાદ પડવા લાગે પવનના ઝપાટાથી ઘણુ લેકેનાં ઘરે પડતાં હતાં. આ વખતે ધનદાસનું ઝુંપડા જેવું ઘર પણ પડવાની તૈયારીમાં હતું. શુભદાસે તે વખતે વિચાર કર્યો કે, આવા ભયંકર વર્ષમાં મારા ઉપકારી