________________
. ( ૩ ). તે સાંભળી શેઠ ઉમેદચંદ ચિંતાતુર થશે. પછી લેણદાએ તેની તમામ મીલકત કબજે કરી લીધી, અને આખરે સો રૂપિઆની આવકવાળા ઉમેદચંદને ઘેર ઘેર ભીખ માગીને પિતાના કુટુંબનું પિષણે કરવું પડયું.
*
સારધ.
દરેક ગૃહસ્થ શ્રાવકે પિતાની આવક પ્રમાણે ખર્ચ રાખવે અને ને ઘરના વેહેવારની ગોઠવણ બરાબર રાખવી. આવક કરતાં વધારે બચે રાખવાથી ઉમેદચંદની જેમ દુઃખી થાય છે.
સારાંશ પ્ર. :: ૧ ખર્ચ શા પ્રમાણે રાખવું જોઈએ ? - પિતાની આવકમાંથી કેટલા પ્રકારે ખર્ચ કરે ? "
આવક ઉપરાંત ખર્ચ શખવાથી શું થાય છે ? કે ઉમેદચંદને કેટલી આવક હતી અને ખર્ચ કેટલું હતું? કપ આખરે ઉમેદચંદને શું થયું હતું ?
1-
:
"
,
,
,
પીઠ ૧૮ મે.
પહેરવેષ, ગૃહસ્થ શ્રાધકે પોતાની સ્થિતિ પ્રમાણે પહેરવેષ રાખે ઇએ. આપણામાં કહેવત છે કે, “શેભતું અને સાંપ પહેર