________________
( ૩ ) આવથી વધારે ખર્ચ રાખવેા ન જોઇએ, પેાતાની આવકમાંથી જે ખર્ચ કરવા હાય, તે ત્રણ પ્રકારે કરવા, પ્રથમ પેાતાને ભરણુ પાણ કરવા ચેાગ્ય જે કુટુંબનાં માણસા હાય, તેના ભરણ પોષણને માટે એક ભાગ ખર્ચવે, એક ભાગ ધર્મ તથા પેાતાના ઉપભાગમાં ખર્ચ, વા, અને એક ભાગ મચાવીને સંગ્રહમાં રાખવા. આવી રીતે ત્રણ ભાગે પેાતાની આવકની ગાઠવણ કરવી. તેવી ગોઠવણુથી ગૃહ-સ સારમાં ચાલનારો માણસ સર્વ રીતે સુખી થાય છે, જો તે પ્રમાણે ન વર્તે તા, ગૃહસ્થના સારો બ્યવહાર ચાલતા નથી, અને તે દુઃખી થાય છે. આવક પ્રમાણે ખર્ચ નહીં રાખનાર માણસ, ઉમેદચંદની જેમ અતિશય દુ:ખી થાય છે.
ધર્મપુરમાં ઉમેદચંદ કરીને એક વેપારી હતા, તે હૃદયના ભાળા અને વ્યવહારમાં ગોટાળા કરનારા હતા. તેની દુકાન સારી ચાલતી, પણ ખર્ચના નિયમ ન હતેા. દરમાસે તેને સેા રૂપિઆની આવક હતી, અને દાઢસાના ખર્ચે થતા હતા. આ પ્રમાણે કેટલેક વખત ગોટાળા ચાલતાં તેની દુકાનમાં મેટા ખાડા પડચેા. એક વ ખતે તેના વિશ્વાસી વાણાતરે આવી જણાવ્યુ* કે, શેઠ ! હવે દુકાન ચાલે તેમ નથી. કારણુ કે, આપણી દુકાનમાં મેાટી ખાધ છે. ઉમેદચંદ્ર બેન્ચે—આપણે શેની ખાધ ટાય ? દરમાસે સે પિઆાની આપણે આવક છે. વાણેાતરે કહ્યું, શેઠજી ! તમે સે રૂપિયાની આવક મનમાં લાવીને ઘણુ ખર્ચ કરેછે, તેની હદ રહેતી નથી. પચાસ રૂપિગ્માનુ' તા તમારા ઘરનુ' ખાનગી ખર્ચે છે, તેના તા કાંઇ હિંસામજ નથી, પચવીશ રૂપિઆ નેકરનું ખર્ચ છે, અને પચાસ રૂપિગ્મા ઘરનુ' ઉઘાડુ' ખર્ચ છે, તે શિવાય તમે પરચુરણ ખર્ચ કરે છે, તે તા જીતુ આવી નઠારી રીતથી આપણને દરમાસે મોટા ખાડા પડે છે.