________________
(૩૪) ૩ દેશાચાર પ્રમાણે નહીં ચાલવાથી શે ગેરલાભ છે ? - ૪ કોઈ જુની રૂઢિનઠારી હોય તે તેને કેવી રીતે ત્યાગ કરવો
૫ યશોલાલ શી રીતે વર્યો હતો ? ૬ યશેલાલ સુધરીને ઠેકાણે કયારે આવ્યું ?
પાઠ ૧૬ મે.
કેઈની નિંદા કરવી નહીં. ગૃહસ્થ શ્રાવકે કોઈની નિંદા કરવી ન જોઈએ, ઉંચી જાતના, સાધારણ કે હલકી જાતના કેઈપણ માણસની નિંદા કરવી નહીં. તેમાં પણ ખાસ કરીને રાજા અથવા જેમને ઘણા લેકે માન આ પે છે, તેવા મોટા માણસની તે કદિપણ નિંદા કરવી નહીં. અપણ. શાસ્ત્રમાં લખે છે કે, જે માણસ બીજાની નિંદા કરે અને પિતાની બડાઈનાં વખાણ કરે, તે માણસ નીચ ગત્રનું કર્મ બાંધે છે. એવા કર્મને બાંધનારા માણસે હલકા કુળમાં અવતરે છે. બીજાની નિંદા કરવાથી ચારૂદત્તને મેટી શિક્ષા થઈ હતી. તે વાર્તા જાણવાથી આ પણને બીજાની નિંદા કરવાથી કેવાં ફળ મળે છે, તેની ખાત્રી થશે.
ઉજનગરીમાં ચારૂદત્ત નામે એક શ્રાવક હતે. ચારૂદત્તમાં બીજા ઘણું ગુણ હતા, પણ એક તેનામાં એ અવગુણ હતું કે જે તેને બીજા ગુણને ઢાંકી દેતે હતો. તે હંમેશાં બીજાની નિંદા અને પિતાનાં વખાણ કર્યા કરતું હતું. ઉજન્ન નગરીમાં મદનપાળ નામે રાજા હતા. તે ઘણે ક્રોધી સ્વભાવનો હતે. તેના ક્રોધી સ્વભાવને લઈને કે તેનાથી ત્રાસ પામતા હતા. એક વખતે રાજા મદન