________________
(૩૮)
પહેરવેષ રાખવામાં પૈસે, ઉમર, રિથતિ અને નિવાસ એ ચા૨ બાબત જેવાની છે. પહેરવેષ પહેરતાં માણસે વિચારવું કે, આપણી પાસે કેટલે પિસે છે, આપણે કેટલી ઉમ્મર છે, આપણે કેવી સ્થિતિમાં છીએ, અને આપણે ક્યા દેશમાં રહીએ છીએ, આ ચાર બાબતને વિચાર કરીને માણસે પિતાને વેષ રાખવું જોઈએ. તે વિચાર કર્યા વગર પિતાની મરજી પ્રમાણે પહેરવેષ રાખે તો લેકે હાંસી કરે છે. અહિં એટલું પણ જોવાનું છે કે, જે આપણે સારી સ્થિતિમાં હોઈએ, અને નઠારે તેષ પહેરીએ, અને નઠારી સ્થિતિમાં ઊંચી જાતને વેષ પહેરીએ, તો તે પણ અઘટિત છે. માટે જે સ્થિતિમાં હોઈએ, તેના પ્રમાણમાં પહેરવેષ રાખ જોઈએ. સારી સ્થિતિ છતાં નઠારે વેષ રાખવાથી શું થાય છે, તેને માટે એક અમૃતચંદ્ર નામના શ્રાવકની વાત બેધ લેવા લાયક છે.
મથુરાપુરીમાં અમૃતચંદ્ર નામે એક લેભી શ્રાવક હતું. તે સારી સ્થિતિમાં હતું, તથાપિ લેભને લઈને નઠારે વેષ રખતે હતે. તેના પહેરવાનાં લુગડાં ઊપર ઘણી થીગીએ રહેતી, અને તે પણ ઘણા મેલાં રહેતાં. તે ધનવાન છતાં રાંકના જે દેખાતું હતું. તેને જોઈ લે કે તેની હાંસી કરતા, અને ઘણીવાર અપમાન પણ કરતા હતા. એક વખતે મથુરાના રાજાના દરબારમાં ઘણી દુર્ગધ છું.' ટતાં રાજાએ એકદમ તેની તપાસ કરવા માંડી. તપાસ કરતાં માલમ પડયું કે, ગંદા પાણીની ખાળમાં કઈ મેટું પ્રાણી મરી જવાથી
તે દુર્ગધ આવે છે. રાજાએ તે ખાળ સાફ કરાવવા માણસને આજ્ઞા " કરી કે, ગમે તે હલકા માણસને વેઠે પકડી અત્યારે અહિં લાવે. - રાજાનાં માણસે તેને માટે છુટયાં, અને કેટલાએક હલકા લોકોને
પકડી લાવ્યા. મેલે વેષ રાખનારો અમૃતચંદ્ર પણ તેમની સાથે
-