________________
( 9 ) પાઠ ૮ મિ.
વિવાહ.
ગ્રહસ્થ શ્રાવકે બીજા ગામના કે બીજા વંશના માણસની સાથે વિવાહને સંબંધ જોડે. તેમાં વળી એટલું પણ જેવું કે, જેની સાથે સંબંધ જોડવાનું હોય, તેમનાં કુળ અને સ્વભાવ વિગેરે પિતાનાં સરખાં હોવાં જોઈએ. તેમ વળી તેમને વ્યવહાર ચેખો હોય, માંસ, મદિરાનું સેવન અને રાત્રિ જોજન કરવાને નઠારે પ્રચાર તેમનામાં ન હોય, તેવાં જનની સાથે વિવાહને સંબંધ કર જોઈએ, જે બાર વર્ષની કન્યા અને સેળ વર્ષને પુરૂષ હોય તેજ, એ બંનેને વિવાહ કરો એગ્ય ગણાય છે. રૂપ, ગુણ અને વય જેઈને વિદ્વાન પુરૂષને કન્યા પરણાવવી, તે વિવાહ બધાથી ઉત્તમ ગણાય છે. અને કાંઈ પિસા લઈને કન્યા આપવી, તે સર્વથી નઠારે વિવાહ ગણાય છે. જેમનાં કુળ તથા સ્વભાવ સરખાં ન હોય, જેમને વ્યવહાર ચૂિખે ન હોય, અને જેમના ઘરમાં દુરાચાર હેય, તેવાઓની સાથે વિ . વાહને સંબંધકદિપણ કરનહિ. તેને માટે મંછારામ અને પ્રેમજી નામના બે ગ્રહસ્થની વાર્તા ઘડે લેવા જેવી છે, મથુરા નગરીમાં મંછારામ નામને એક શ્રાવક રહેતું હતું. તેને ચંદના નામે એક દીકરી હતી. ચંદના બાળ વયમાંથી ઘણું ચતુર હતી. તેણે સારી રીતે સ્ત્રી કેળવણું લીધી હતી. ચંદના જ્યારે ગ્ય ઉમરની થઈ, એટલે તેના પિતા મંછારામને તેના વિવાહની ચિંતા થઈ પડી. તેવામાં કઈ મીત્રના કહેવાથી પ્રેમજી નામના એક ગ્રહસ્થના રામજી નામના દીકરાની સાથે મંછારામે ચંદનાનું વેવિશાળ કર્યું. ચંદનાની ઉમર પદ વ્રર્ષની હતી, ત્યારે પ્રેમને પુત્રની ઉમર બાર