________________
() પાઠ ૧૪ મિ.
પાપની બીક
દરેક શ્રાવકના છોકરાએ પાપની બીક રાખવી જોઈએ. પાપ બે જાતનાં છે, એક એવાં પાપ છે કે જે પાપનાં ફળ આલોકમાં જ જોઈ શકાય છે, અને બીજાં એવાં પાપ છે કે જે પાપનાં ફળ પર લેકમાં જોઈ શકાય છે. તે બંને જાતનાં પાપથી હમેશાં ડરતા રે હેવું. ચેરી, વ્યભિચાર, અને જુગાર વિગેરે પાપ કરવાથી રાજા શિક્ષા કરે છે. તે દુ:ખ આ લેકમાં જોઈ શકીએ છીએ, અને માંસ ખાવું તથા દારૂ પીવે વિગેરે પાપ કરવાથી નરકમાં જવાય છે. તે દુ:ખ પરલોકમાં જોઈ શકાય છે. આ બંને જાતનાં પાપ કરવાથી આલોક તથા પરકમાં દુઃખી થવાય છે. તે ઉપર એક મધુશર્મ નામના બ્રાહ્મણની વાત છે.
મધુશર્મા નામે એક જુવાન બ્રાહ્મણ હતું. તેને નકારી સોબત થવાથી તે ઘણે વંઠો ગયે હતે. આ ખબર તેના બાપને પડી, એટલે તેણે દીકરાને સુધારવાને માટે ઘણા ઉપાય કર્યા, પણ આખરે તિ બધા નકામા થયા. તેના બાપનું નામ દેવશર્મા હતું. તેણે ભીખ માગી માગીને ઘણું ધન એકઠું કર્યું હતું. તે માંહેથી ઘણું ધન પિતાના પુત્ર મધુશર્માને સુધારવામાં તેણે ખર્ચી નાંખ્યું તે છતાં પણ જ્યારે તે સુધર્યો નહિ, એટલે દેવશર્મા કંટાળી ગયા અને પિતાને નિર્વાહ ચાલે તેટલું ધન લઈને, પિતાના ઘરમાંથી નીકળી બીજે રહેવા ગયા. . '
મધુશમની પાસે જ્યારે કાંઈ પણ પૈસે રહો નહિ, એટલે તેણે મનમાં વિચાર કર્યો કે, આજ રાત્રે હું બાપને મારી નાંખી,
-
* :" :