________________
( ર૮). મોહન–શ્રાવકના ઘરની બાંધણી કેવી હેવી જોઈએ ?
રાયચંદ–ત્યારે તું મને કહે, તેની તને ખબર છે ?. મારે તે જાણવાની ઈચ્છા છે. .
મોહનશ્રાવકના ઘરના બારણું ઉપર ગણપતીની મૂર્તિ ન * હોય, તેમજ ઘણું બાર પણ ન હોય. જે જમીનમાં હાડકાં ન હોય, ધ્રો તથા ડાભ ઊગતા હોય, સુગધદાર માટી હોય, અને. મીઠું જળ નીકળે તેમ હોય, તેવી જમીન ઉપર શ્રાવકનું ઘર બં ધાય છે, જ્યાં પાડેશ સારે હોય, આસપાસ ગીચ વસ્તી ન હોય, તેમ તદ્દન ખુલ્લું પણ ન હોય, તેવા સ્થળમાં શ્રાવકનું ઘર હોવું જોઈએ.
રાયચંદ–ખરેખર હવે મારાથી સમજાયું. આ ઘર તેવું જ છે. ગૃહસ્થ શ્રાવકને જોઈએ તેવી તેની બાંધણી છે. જે ઘરને જવા આવવાનાં વધારે બારણું હોય તો વખતે કઈ ચોર કે લુચા લેકો પેશી જાય છે. જે નઠારો પાડશ હોય તે, આપણને વારંવાર હેરાનગતિ ભોગવવી પડે છે. જે હલકી જાતિના લોકોની પાસે રહેવાથી આપણા કુટુંબનાં માણસમાં હલકાઈ દાખલ થાય છે.
મેહન–હવે તું બરાબર સમજે. નઠારા પડોશથી કે ગેરલાભ થાય છે, તેને દાખલો એક જાણવા જેવો છે. મનમેહન કરીને એક શ્રાવક નઠારા પાડોશમાં રહેતો હતો. તેને વિહૂલ કરીને એક છેક હતા. મનમેહને પિતાના છોકરાને જૈનશાળામાં દાખ લ કર્યો. જિનશાળામાં એક વર્ષે પરીક્ષા આવી, એટલે તે છેક નાપાસ થયે. મનમેહન તેનું કારણ પુછવાને પાઠશાળાના શિક્ષક : '
ની પાસે ગયે. શિક્ષકે કહ્યું કે, તમારે કરો આખા વર્ષમાં પ - દર દિવસ શાળામાં આવ્યું છે. પછી વિઠ્ઠલને બોલાવી તેના બા