________________
(૩૨) - ઘરમાંથી ધન હરી લાવું, તે પછી મારે પિતાની છુટ થાય, - અને સારી રીતે જુગાર રમવાની મજા પડે. આવું વિચારી તેજ =. રાત્રે તે જુદા ઘરમાં રહેલા દેવશર્માને મારવા તૈયાર થઈ ચાલે,
છે ત્યાં રસ્તામાં હરિચંદ કરીને એક શ્રાવક મળે. હરિચંદ મધુ- શર્માને બાળમિત્ર હતું, પણ મધુશમની કુચાલ જોઈને તેણે તેને
સંગ છોડી દીધે હતો. હરિચંદે પુછ્યું-કેમ મધુ! અત્યારે કયાં
જાય છે? મધુશમાએ કહ્યું, કાંઈ કામે જાઉં છું. તે કામ ઘણુ - છુપું છે, તેને કહી શકાય તેમ નથી. હરિચંદ બે —મારે તારૂ આ કામ જાણવા મરજી નથી, પણ જે જ્ઞાની છે, તે તારા કામને જાણે
છે. મારે તે તારા હિતની ખાતર એટલું જ કહેવાનું છે કે, પાપને ભય રાખજે. જે માણસ પાપને ભય રાખે છે, તે સદા સુખી
રહે છે. મધુશ બે -પાપ શી વસ્તુ છે કે જેને ભય રાખવે? - હરિચંદે જણાવ્યું. પાપ એવી વસ્તુ છે કે, તે છાની રહેતી નથી,
છે અને તેને બદલે મળ્યા વગર રહેતા નથી. હરિચંદનાં આવાં વ- ચન સાંભળીને મધુશમાએ વિચાર્યું કે, પાપ છાનું રહેશે નહિ, - માટે મારે પાપને ડર રાખવે. પછી તે પાછા વળે, અને હરિ
ચંદને ઉપકાર માની સારે માર્ગે ચાલવા લાગ્યા, અને આખરે - પિતાને પિતાને પ્રિય થઈ પડે.
સારધ.
મધુશમાની જેમ દરેક શ્રાવકે પાપને ડર રાખી નઠારાં કામમાંથી પાછા ફરવું, અને બીજાનો ઉપદેશ માની સારે માર્ગે ચાલવું.
સારાંશ પ્ર.
૧ પાપ કેટલી જાતનાં છે ?