________________
:
'r
અંદરના છ શત્રુઓને જીતી લેવા, એટલે કામ, ક્રોધ, લોભી, માની, મતવાળા અને હર્ષવાળા થવું ન જોઈએ.
--- -
સારાંશ ને. ૧ અંદરના છ શત્રુઓ કયા ? તે ગણવો. ર તે છ શત્રુઓનાં જુદાં જુદાં સ્વરૂપ સમજાવે. ૩ ખરે શ્રાવક ક કહેવાય ? * રાજસિંહ રાજાને શાથી ગર્વ થયે હતો ? પ તેમને કયા મુનિએ બોધ આપે હતું ? - રાજા રાજસિંહને કેવી રીતે બંધ થયે હતું ?
પાઠ ૧૧ મો.
- ઇંદ્રિયનો જય. આ ગૃહસ્થ શ્રાવકે પિતાની ક્રિયાને જય કરવો જોઈએ. નાક કાન, જીભ વિગેરે ઇન્દ્રિયો પિતપોતાના વિકારમાં માણસને આસક્ત કરે છે, તેવી ઇંદ્રિને શ્રાવકે યે કરવો જોઈએ. ઇંદ્રિયોને નિય. મમાં જ રાખવી, તે વિપત્તિનો માર્ગ છે અને ઇદિને નિયમમાં રાખવી, તે સંપત્તિનો માર્ગ છે. જે ઇંદ્રિયો તાબે કરી હોય તે, તે સુખનું કારણ છે, અને છુટી મુકી હોય તે, તે દુ:ખનું કારણ છે, માટે ગૃહસ્થ શ્રાવકે પિતાથી બને તેમ ઇંદ્રિયને કબજે રાખવી. કબજે નહીં રાખેલી ઇન્દ્રિયે માણસને નઠારી સ્થિતિમાં લઈ જાય છે, તે ઉપર ચંદ્રકેતુ રાજાની વાત બરાબર દાખલા રૂપ છે,