________________
(રર) ' ડીમાં ઉતર્યા હતા. રાજા વિજય કરી આવતો હતો, ત્યાં તેને મારી ગમાં ખબર પડી કે, વાવમાં મુનિ પધાર્યા છે, એટલે રાજા તે. - મને વાંદવા ગયે, મુનિએ રાજાને ધર્મ લાભ આપે, અને ધર્મ ના સંબધી વાત પુછી. શત્રુઓની ઉપર થડા વખતમાં જીત મેળવી આવેલા રાજાએ મુનિને ગર્વથી જણાવ્યું કે, મહારાજ ! થેડા વખતમાં મેટી જીત કરીને હું આપને વાંદવા આવ્યો છું. મેં મોટા શત્રુઓને હરાવી દીધા, તેને માટે હું આપના જેવા મહાત્માને ઉપકાર માનું છું. રાજાના આવાં ગર્વ ભરેલાં વચન સાંભળી મુનિ બેલ્યા–હે રાજા! તે શત્રુઓની ઉપર મોટી જીત મેળવી, એ વાત સાંભળી મને અચંબ થાય છે. હમણાં જે તે બે , એ ઉપરથી તે સમજાય છે કે, હજુ તારાથી બીજા દુશમને જીતી શકાયા નથી. રાજાએ કહ્યું, ભગવન્! તે વાત શી રીતે મનાય ? - મારે હવે કેણ શત્રુ છે ? તે બતાવે. મુનિ બેલ્યા–રાજા ! તું જેની ઉપર જિત મેળવીને આવ્યું, તે તે તારા બાહેરના શત્રુઓ છે, પણ હજુ અંતરના શત્રુઓ જીતવા બાકી છે. રાજાએ પુછયું, તે અંતરના કયા શત્રુ તે કહે. મુનિ બેલ્યા-કામ, કોધ, લોભ, માન, મદ અને હર્ષ એ છ શત્રુઓ અંતરના ગણાય છે. હમણાં તે જે ગર્વનાં વચન કહ્યાં, તે તારે મદ નામને શત્રુ છે. એમ કહી મુનિએ તેને સમજુતી આપી બરાબર સમજાવ્યું. રાજા - મજી ગયે, અને ત્યાર પછી તેણે થોડે થોડે પ્રયાસ કરી અંતરના છ શત્રુઓને જીતી લીધા, અને સુખી થયે.
:
સારબંધ. રાજસિંહ રાજાની જેમ બહેરના શત્રુઓને જીતી ગર્વ કરો નહીં. ક્ષમાવિ જેવા વિદ્વાન સુનિની પાસેથી બરાબર સમજીને