________________
એટલે રાજાને જરા ભાન આવ્યું. મુનિ બેલ્યારાજા! તું ખરે ખરે જન થઈને આ શું કરે છે રાજાએ પુછયું? મહારાજ ! હું શું કરું છું અને મને શું થયું છે ? તે કહે મુનિ બેલ્યા-રાજા ! - તું તારી ઇંદ્ધિને વશ રાખી શકે નહીં, તેનું આ પરિણામ
છે. પહેલાં તે બાઈનું ગાયન સાંભળી તું તેની પાસે દોડી ગયે, - પછી તેને સુંદર જોઈ, તેમાં આશક થયો, પછી તે તેની પાસેથી - રસ પીધો, અને તે સુગધી કુલ યું. કાન, આંખ, જીભ અને
નાક, એ ચાર ઇંદ્રિયને તું વશ કરી શકે નહિ, માટે તારી
આ સ્થિતિ થઈ. રાજા તરત સારી રીતે સમજી ગયે, અને પછી - તે મુનિની પાસે દીક્ષા લઈને રાજ્ય છેડી ચાલી નીકળે.
સારબંધ. ચકેતુ રાજાની જેમ માણસે ઈદ્રિયને વશ થવું નહિ. ઇદ્રિને વશ થવાથી ચંદ્રકેતુની જેમ નઠારી સ્થિતિમાં આવી જવાય છે.
સારાંશ પ્રા. ૧ ઇંદ્રિયોને જીતવી અને ઇન્દ્રિયને ન જીતવી, તેથી શું થાય છે? ૨ ચંદ્રકેતુ રાજા કે હતા ? ૩ ચંદ્રકેતુ રાજા કેવી રીતે નઠારી સ્થિતિમાં આવ્યા હતા ? જ ચંદ્રકેતુ રાજાને કોણે અને કેવી રીતે કે આ હતા ?
: '
'
',
‘, '
*