________________
મિ સંદયારનાં વખાણ કર્યા, “જે માણસ હંમેશા કોઈની નિંદા કરે નહિ, સારા માણસની પ્રશંસા કરે, વિપત્તિ આવે ત્યારે ધીરજ રાખે, સંપત્તિ મળે ત્યારે નમ્ર થાય, પ્રસંગ આવે છે કે બોલે, કોઇની સાથે વાદ કરે નહિ, જે પિતે કબુલ કર્યું હોય, તે પ્રમાણે વર્તે, પોતાના કુળને ધર્મ પાળે, ખેટે માર્ગે ખર્ચ કરે નહિ, જે ઘટે તેવું કામ કરે, ખરું કામ કરવામાં આવું રાખે, કંઈ કામમાં ગાફેલ રહે નહિ, સારા લેક રીવાજને અનુસરે છે. - જે ચોગ્ય હોય તેનું પાલન કરે, અને કંઠે પ્રાણ આવે તે પણ નઠારું કામ કરે નહિ, એ સદાચાર કહેવાય છે અને તે સે
ચાર સેવનાર પુરૂષને ધન્ય છે. માધવનાં આવાં વચન સાંભળી રાજ ખુશી થશે. અને આ કેશવ સદાચારને જાણનારા માધવને ભાઈ છે માટે તે નિર્દોષ હોય અથવા ન હોય, પણ માધવની લાયકાતની ખાતર છોડી મુકવે જોઈએ. ” આવું ધારી તેણે કેશવને છોડી મુકશે.
સારબંધ. કેશવે સદાચારની વિરૂદ્ધ હતું, પણ માધવને સદાચાર જોઈ રાજાએ તેને છોડી મુક્યું હતું; માટે દરેક શ્રાવકના પુત્રે સદાચાર - રાખ, અને જે બીજે સદાચાર પાળતો હોય તેનાં વખાણ કરવાં
-મીન્જા
સારાંશ પ્રા. ૧ સહચાર એટલે શું ? ૧૨ માંધવે કેશવને કયા ગુણંથી છેડા ? - ૩ કેશવ શા માટે પકડી હતી ?
૪ સદાચારનાં વખાણ સાધવે કેવી રીતે ક્યાં હતાં ?'