________________
મેળવો, તે અનીતિને પિસ કહેવાય છે. જે પિસે નીતિથી મેળવ્યું હોય, તે પિસા ઉપર શંકા વગર થઈ શકે છે. વળી નીતિને પૈસે જે સત્પાત્રને આપે હોય, અથવા ગરીબ અને દુઃખી મા. ણસોની મદદમાં આવ્યું હોય તે, તેથી આપણું કલ્યાણ થાય છે. ' અનીતિથી મેળવેલે પિસે જે કદિ સારે માગ વાપરે, તે પણ તેનું સારૂં ફળ મળતું નથી, એટલું જ નહીં, પણ તેનાથી આ લેકમાં રાજા તરફથી શિક્ષા થાય છે, અને મુવા પછી નરકની શિક્ષા ભેગવવી પડે છે. માટે અનીતિથી પૈસે મેળવવું નહીં, પણ નીતિથી પૈસે મેળવ. નીતિથી પૈસાદાર બનેલે માણસ જે કાંઈ સખાવત કરે, અથવા લેકેના ભલાને માટે પિસે ખરચે, તે બધે લેખે થાય છે, અને તે આલોક અને પરલેક બંનેમાં સુખી થાય છે. તે ઉપર વામચંદ નામના એક વાણીયાની વાર્તા છે.
વામચંદની વાત્તા.
પદ્મપુરનગરમાં વામચંદ નામે એક વાણિયે હતું. તે વેપારના કામમાં ઘણો પ્રવીણ હતે. રામદાસ નામના એક પૈસાદાર શેઠની દુકાને તે નેકર રહ્યા હતા. રામદાસ ઘણે નીતિવાળે અને ઊદાર હતો. દુકાનનું બધું કામ વામચંદ ચલાવતા હતા. રામદાસ શેઠને તેની ઉપર એટલે બધો વિશ્વાસ હોતે, કે જે કાંઈ વામચંદ કરે, તેજ વાત રામદાસ કબુલ કરતે. એક વખતે વેપારમાં રામદાસને ઘણી કમાણી થઈ, તે જે વામચંદને તેને એક કામચંદ નામને મિત્ર કહેવા આવે, ભાઈ વામચંદ! તારો શેઠ ઘણું કમાય છે, અને ને તે કમાણુ તારાથી જ થાય છે, માટે તું પિસાદાર કેમ થતું નથી?
કરીના પગારમાં તારું કાંઈ વળશે નહીં. વામચંદે કહ્યું, ભાઈ કામચંદ! પૈસાદાર થઈને શું કરવું છે? આટલાથી જ હું સંતોષ