________________
ડા. જાગૃતિ પડ્યા
मणिबन्धनविन्यस्तावरालौ स्त्रीप्रयोजितैौ । उत्तान वामपार्श्वस्थी स्वस्तिकः परिकीर्तितः ॥
(ના, શા.—૯, ૧૩૫) અર્થાત્, મણિધ પર ગેાઠવેલા, સ્ત્રી વડે પ્રત્યેાજિત, વક્ર, ફેલાયેલા અને ડાબા પડખા પર રહેલા (બે હાથ) સ્વસ્તિક’ કહેવાય છે.
તથા,
तावेव मणिबन्धान्ते स्वस्तिका कृतिस ंस्थितौ 1
स्वस्तिकाविति विख्यातौ विच्युतौ विप्रकीर्ण कौ ॥
—(ના. શા. ૯૧૮૮) અર્થાત્, તે જ એ હાથને મણિબંધ આગળ સ્વસ્તિક આકારમાં રાખવામાં આવે તે તેને સ્વસ્તિક' નામે ઓળખવામાં આવે છે, અને (મણિબ’ધથી) વિદ્યુત કરાતાં, તે વિપ્રકીર્ણાંક કહેવાય છે.
107
(બ) નધાવત :
‘નન્ત્રાવ’નું પ્રાકૃતરૂપ ‘નદિયાવત્ત’ થાય છે. તે નામની માછલીને ઉલ્લેખ ‘અનુત્તરનિકાયટમાં મળે છે . (ડિકશનરી એફ પાલિ પ્રેાપર નેમ્સન્ના. ૨. પૃ. ૨૯) (ક) વર્ધમાનક
:
ના. શા. ના, ચેાથા અધ્યાયમાં (૪. ૧૪ B) જણાવ્યા પ્રમાણે, વધુ માનક વગેરેના યાગથી પૂરગ ~‘ચિત્ર’ નામે ઓળખાય છે. ‘રાજપ્રશ્નીય’ટીકામાં ——ચિત્ર' નામ ફ્ળિ નાશિષર્ એવા ઉલ્લેખ છે. ત્યાર બાદ, નૃત્તની પ્રત્યેાગવિધિ વર્ણવતાં, તેના ઉલ્લેખ આવે છે.
જેમ કે —
कलानां वृद्धिमासाद्य ह्यक्षराणां च वर्धनात् । यस्य वर्धनाच्चापि वर्धमानमुच्यते ॥
—(ના. શા. ૪૨૭૨ B-૨૭૩ A) અર્થાત્, કલાઓના અશેાની અથવા શિલ્પ = કાલની વૃદ્ધિ (અથવા ગીતામાં ગાનની શૈલી, વાઘોમાં વાદનની અને નૃત્યમાં નનની શૈલીને ‘કલા' કહે છે, તેના અશેાની વૃદ્ધિ) કરીને, અક્ષાના વિસ્તાર કરીને તથા ગાયન, વાદન અને નનની ક્રિયાઓમાં સામ્ય (યઃ સામ્યમ્ કૃતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org