________________
111
ડે. જાગૃતિ પંડયા
प्रसार्य कुञ्चित पाद पुनरावर्तयेत् द्रुतम् ।। प्रयोगवशगौ हस्तौ तदावर्तमुदाहृतम् ।
–(ના. શા.-૪. ૧૧૯ B, ૧૨૦ A) અર્થાત્, વાંકા વાળેલા પગને બાજુમાં ફેલાવીને ઝડપથી ઘુમાવી લે (= સીધો કરે) (અને એ જ રીતે) બે હાથને પ્રયાગ અનુસાર (વાંકા વાળીને સીધા ફેરવી લે) તેને “આવતી કહે છે.
વળી, ના. શા. માં ભૌમ મંડલ વર્ણવતાં પણ, “આવીને ઉલ્લેખ છે. જેમ કે
आद्यो भ्रमरकश्चैव त्रिकञ्च परिवर्तयेत् ।। पृष्ठापसी वामश्चेत्यावर्ते मण्डले भवेत् ॥
– ના. શા.-૧૧પર) એટલે કે, જમણા પગને ભ્રમરરૂપ કરી ત્રિકનું પરિવર્તન કરવું જોઈએ. ત્યાર બાદ ડાબા પગને પૃષ્ઠાપસપીરૂપ કરે તેને “આવત’ મંડલ કહે છે.
જબૂદીપ પ્રજ્ઞપ્તિ (૫–પૃ. ૪૧૪) પ્રમાણેभ्रमद् भ्रमरिकादानैर्नर्तनम् आवर्तः तद्विपरीतः प्रत्यावर्तः ।१०
અર્થાત્ ભ્રમણ કરતી ભમરીની ગતિ જેવું નર્તન તે “આવ છે. તેનાથી વિપરીત તે “પ્રત્યાવત” છે.
ના. શા. માં જે કે, પ્રત્યાવર્તનો ઉલ્લેખ નથી.
ટીકાકાર મલયગિરિ (પૃ. ૩૧ આ) અનુસાર-એક આવર્તન પ્રત્યભિમુખ આવત તે પ્રત્યાવત છે. ૧૧ (બ) શ્રેણિ-પ્રશ્રેણિઃ 1 ટીકાકાર મલયગિરિ પ્રમાણે-શ્રેણિ એટલે તે પ્રકારના બિંદુના સમૂહની પંક્તિ તથા શ્રેણિમાંથી નીકળેલી અન્ય શ્રેણિ તે પ્રશ્રેણિ.૧૨ (ક) સ્વસ્તિક ને વધમાનક એ બે પ્રકાર પ્રથમ નાટ્યવિધિમાં આવી જ ગયા છે. (૩) સૌવસ્તિક અંગે માહિતી નથી. પા. સ. મ. માં (પૃ. ૧૧૭૫) તેને અર્થ “સ્વસ્તિક એમ દર્શાવેલ છે. તેથી તેને પૃથક્ ઉલેખ કયા હેતુસર કરાયે હશે તે અંગે શ્રી કાપડિયા એ પ્રશ્ન ઉઠાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org