________________
ડૉ. જાગૃતિ પ'ડયા
वृत्तिदक्षिणचित्रेषु मार्गेषु विनियोजितम् । द्विविधं वर्धमान स्यात् स्वप्रमाणविनिर्मितम् ॥ अताल' च सता ं च वर्धमान द्विधा स्मृतम् । —(ના. શા.
૩૧૭૫, ૭૬ A)
અર્થાત્, વૃત્તિ, દક્ષિણ અને ચિત્ર એ ત્રણ માર્ગામાં પ્રયેાજાતુ' અને પેાતાના પ્રમાણથી જેનુ' નિર્માણ થાય છે તેવુ વમાન તાલ વગરનુ અને તાલસહિત એમ એ પ્રકારનુ છે.
-
ના. શા.ના ૩૧મા અધ્યાયમાં લેાક ૬૯ થી ૧૦૫ સુધી વધ માનક વિધિનું વિસ્તારથી વર્ણન મળે છે.
109
-
શારદાતનયના ‘ભાવપ્રકાશ' (ભા. પ્ર.)માં પણ પૂર'ગના ૨૦ મા અ'ગ તરીકે વધ માનકના ઉલ્લેખ છે. (અ. ૭, પૃ. ૨૮૨) તેનુ લક્ષણ आसारितादि वा गीतं नृत्तं वाद्यमथापि वा । वर्धतेऽभिनयो वा स्यात् स भवेद्वर्धमानकः ॥
—(ભા. પ્ર. અ. ૭, પૃ. ૨૮૯) અર્થાત્, આસાત વગેરે ગીત, નૃત્ય, વાદ્ય કે અભિનયની જે વૃદ્ધિ કરે છે તે વધુ માનક' કહેવાય છે.
‘મહાભારત’માં આ ‘સ્વસ્તિક’, ‘નન્દાવત' ને ‘વધમાન’ના ઉલ્લેખ મળે છે. જેમ કે
स्वस्तिकान् वर्धमानांश्च नन्द्यावर्त्ताश्च काञ्चनान् ।
माल्य च जलकुंभांश्च ज्वलितं च हुताशनम् ॥
૭
અર્થાત્, સાથિયા, કોડિયાં, સુવર્ણનાં સંપુટ વગેરે અઘ્યપાત્રા, માળા, જળભર્યાં કળશા, પ્રજવલિત અગ્નિ (વગેરે મંગલ પદાર્થા જોઇને તથા સ્પરીને યુધિષ્ઠિર બહાર ગયા).
Jain Education International
શ્રી કાપડિયાના ‘...જૈન ઉલ્લેખા.’ (પૃ. ૫૬ ઉપરની પા. ટી. ૩ ઉપર) તથા રાજ.ની પ્રસ્તાવના (પૃ. ૨૫, પા. ટી. ૬૭)માં આ અંગેની નોંધ છે, પરંતુ, વાસ્તવમાં ‘મહાભારત‘માં સ્વસ્તિક, વર્ધામાન, નન્દાવ વગેરે મંગલ ચિહ્ન-આકૃતિએ અંગેના સંદર્ભો છે, જેને નાટ્યિવિધ સાથે કેઈ નિસખત હાય તેમ જણાતુ નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org