________________
શાહે નીલાંજના એસ.
*
ત્રણે પરપરાએમાં દ્રોપદી સ્વય’વરથી પાંડવાને વરી હતી, એ બાબતમાં સામ્ય છે. ‘ મ. ભા.’ ની દ્રોપદી એક બાબતમાં જુદી પડે છે કે જરા શરમાળ છે. તે અર્જુનને વરમાળા પહેરાવીને પાતે કઇ ખેલી નથી કે હું આને વરી. ‘ મ. ભા. ’ અને પાલિાતકમાં પાંચ પાંડવા સાથે પુત્રીને પરણાવવા બાબત પિતા દ્રુપદના ખચકાટ નોંધાયા છે. એ બંને પરપરા પ્રમાણે પાંડવા સ્વયંવરમાં ગુપ્તવેશે આવ્યા હતા. મ, ભા,’માં દ્રોપદીએ કરેલી વરણી સામે જા રાજાએના વિરેાધ નોંધાયા છે, તે વિશે મીજી એ પરપરામાં ઉલ્લેખ નથી.
૨૪૬
જૈન આગમગ્રંથ ‘જ્ઞાધ’ માં દ્રૌપદીના સદભČમાં એક એવા મુદ્દો મળે છે, જે ધાર્મિક દૃષ્ટિએ નેોંધપાત્ર છે. દ્રૌપદીએ સ્વયંવર મ`ડપમાં જતાં પહેલાં જિનેશ્વરના ચૈત્યમાં જઈ, જિનપ્રતિમાની વિધિપૂર્વક પૂજા અને દર્શન કરીને નમસ્કાર કરતાં કહ્યુ છે.૩૭
नमोsथुण अहि ताण भगव ताण जाव संपता ।
સ્થાનકવાસી જૈને માને છે. કે મૂર્તિપૂજાને સમર્થન આપના આગમના આ ભાગ પ્રક્ષિપ્ત છે, જ્યારે ‘જ્ઞાધ' ના ટીકાકાર શ્રી ઘાસીલાલજી, અહીં જિનેશ્વરની એટલે કે કામદેવની પૂજા છે એવુ' અર્થાઘટન કરે છેć, પણ દ્રોપદીના ઉપરના ઉદ્ગાર જોતાં આ અર્થઘટન પ્રતીતિકારક લાગતુ' નથી. દ્રૌપદીનું અપહરણ
છે
જૈન આગમમાં, દ્રોપદીના અપહરણ પ્રસ`ગના ‘જ્ઞાધ’ માં વિસ્તૃત રીતે ઉલ્લેખ મળે છે, યારે આગમ પરની વૃત્તિએ, ચૂર્ણ'એ વગેરેમાં કયાંક વિગતવાર તા કયાંક અછડતા ઉલ્લેખ મળે છે. મ. ભા.'માં જેમ દ્રોપદીના જીવનના મહત્ત્વના પ્રસંગ વસ્ત્રાહરણના ગણાય, તેમ જૈન આગમની દૃષ્ટિએ તેના અપહરણના પ્રસંગ મહત્ત્વના ગણાય.
‘સાધ’ માં જણાવ્યા પ્રમાણે કન્નુલ નારદ એકવાર હસ્તિનાપુર આવ્યા, ત્યારે દ્રોપદીએ તેમન વિરતિ(ત અને સયમરહિત જાણી, તેમને ચેાગ્ય આદરસત્કાર ન આપ્યા, તેથી રેાષે ભરાઈને નારદે તેનું અપ્રિય કરવાનુ’ નક્કી કર્યુ. તેમણે ધાતકીખંડ દ્વીપની અમરક’કા નગરીના રાજા પદ્મનાભ આગળ, દ્રોપદીના અપ્રતિમ લાવણ્યની પ્રસ‘શા કરી, તેને દ્રોપદીનું અપહરણ કરવા પ્રેર્યાં. પ્રદ્મનાભે પૂર્વસંગતિક દેવ દ્વારા તેનુ અપહરણ કરાવ્યુ`. પદ્મનાભે રાણી થવા માટે દ્રોપદીને કરેલી વિનતિન તેણે અસ્વીકાર કરતાં કહ્યું કે કૃષ્ણ વાસુદેવ નામના મારા પ્રિયનાભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org