________________
જૈન આગમ, મહાભારત...તુલનાત્મક અધ્યયન
૨૪૭
વયમાર દ્વારકામાં રહે છે. છ મહીનામાં જો તે મને નહી ઘડાવે તે હું તમારું કહ્યું માનીશ. ફોઈ દ્રોપદીના કહેવાથી કૃષ્ણે દ્રોપદીની તપાસ કરી. તેઓ પાંડવાને લઈ, સુસ્થિત દેવની મદદથી સમુદ્ર એળ'ગી અમરકકા ગયા. પદ્મનાભે સધિ કરવાની ના પાડી, તેથી કૃષ્ણે નરસિંહનુ રૂપ વિકુવી'ને અમરક'કા નગરીને ભાંગી, ત્યારે ગભરાઇને પદ્મનાભ શરણે આવીને દ્રોપદીને પાછી આપી ગયા. આ પછીના બનાવે, કે જેમને લીધે કૃષ્ણે પાંડા પર રાષે ભરાઇને તેમને દેશકાલ કર્યાં, તેમની વિગત પ્રસ્તુત નહી. હાવાથી અહી આપી નથી.૪૦
૪૧
‘જ્ઞા’ અનુસાર, દ્રોપદીના અપહરણ પ્રસ`ગે ધાતકીખડ દ્વીપના ભરત ખંડના કપિલ વાસુદેવે અને જાંબુદ્વીપના કૃષ્ણ વાસુદેવે શખના શબ્દની સમાચારી કરી, એટલે કે બંને શખના શબ્દ દ્વારા મળ્યા. આને જૈન આગમનાં ગણાવેલ દસ આશ્ચયેĆમાંનુ આ એક આશ્ચય ગણુ વામાં આવે છે, કારણ કે સામાન્ય રીતે એક વાસુદેવ બીજા વાસુદેવને બીજા વાસુદેવને મળે કે જુએ. એવું થતુ” નથી. ‘સ્થાનાંગ સૂત્ર' પરની અભયદેવની ટીકામાં, અને ‘કલ્પસૂત્ર' પરની લક્ષ્મીવલ્લભ ઉપાધ્યાયની, વિનયવિજયની તેમજ સૌંઘવિજયની વૃત્તિઓમાં પણ આશ્ચય દશકની સમજુતીના સ ંદર્ભીમાં આ પ્રસંગના નિર્દેશ મળે છે ૪૨ પ્રશ્નવ્યાકરણુસૂત્ર પરની અભયદેવની તેમજ જ્ઞાન વિમલની 'ને વૃત્તિએમાં અને આચારાંગચૂર્ણ''માં મૈથુનમૂલક સગ્રામે જે સ્ત્રીઓને લીધે થયા, તેમની યાદીમાં દ્રોપદીનુ નામ છે સગ્રામની વિગતે સમજુતી આપતાં, ઉપયુ'ક્ત ગ્રંથામાં, કૃષ્ણ અને પદ્મનાભના આ સગ્રામને નિર્દેશ આવે છે. ૪૩ દશવકાલિક સૂત્ર' પરની ચૂર્ણિમાં તેમજ હારિદ્રીય વૃત્તિમાં, જેમાં માત્ર સાંભળવાથી સ્ત્રીપુરુષને પરસ્પર માટે પ્રેમ થાય છે એવી કામકથાના સંદર્ભ માં, પદ્મનાભને લગતા આ પ્રસંગનો ઉલ્લેખ છે.૪૪
‘મ.ભા.' ના વનપમાં દ્રોપદીહરણપ' નામનુ એક પેટાપ છે, જેમાં સાવીરના રાજા જયદ્રથે કરેલા દ્રોપદીના અપહરણની વાત નિરૂપાઇ છે. કારવા સામે ધ્રુતમાં પરાજય પામ્યા બાદ પાંડવા વનવાસમાં રહેતા હતા, તે વખતે રાજા જયદ્રથૈ દ્રોપદીના રૂપથી આકર્ષાઇને, પાંડવાની ગેરહાજરીમાં દ્રોપદીનુ અપહરણ કર્યુ. પાંડવાને ખબર પડતાં, તેએ જયદ્રથની પાછળ પડયા, તેના સૈન્યના પરાજય કયેર્યાં‘ તેને પકડી પાડી, દ્રોપદીને પાછી લઈ આવ્યા.
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org