________________
ડા. જાગૃતિ પડ્યા
123
હેમચ'દ્રાચાર્યેના ‘અભિધાનચિ'તામણિ' ગ્રંથમાં (કાંડ-ર, શ્લાક ૧૯૩) જણાવ્યા પ્રમાણે-ગીત, નૃત્ય ને વાઘ એ ત્રણના સમુદાયને માટે નાટય પદ પ્રયેાજાય છે, જયારે આ સમુદાય-પ્રેક્ષણ (નાટક) માટે યેાજાય ત્યારે તે સંગીત કહેવાય છે અને ભરત વગેરેના નાટયશાસ્ત્ર આદિ ગ્રંથામાં દર્શાવેલા વિધાન અનુસાર જે નાટય હાય તે તેને નાટધર્મિકા કહે છે.૪૫
આ દૃષ્ટિએ વિચારીએ તે સૂભદેવે શ્રી મહાવીર સ્વામી સમક્ષ જે કર પ્રકારની નાટયવિધિની રજૂઆત કરાવડાવી તે પ્રેક્ષણ માટે હાઇ, તેને ‘સંગીત’ નીચે મૂકી શકાય. પરંતુ અહીં આપણે નાચ એવા મેધમ ઉલ્લેખ કરીને – તે સઘળી નાટવિધિઓને નાટ્યશાસ્ત્રીય ગ્રંથાની મદદથી યથાશકય સ્પષ્ટ કરવાના પ્રયાસ કર્યાં છે. પરંતુ ટીકાકાર જણાવે છે તે પ્રમાણે, ‘નાટ્યવિધિપ્રાભૂત’ નામે ગ્રંથના અભાવે, તે પ્રત્યેકનું' સાચું સ્વરૂપ જાણી શકાતુ નયી.
→
एव सर्वत्रापि व्युत्पत्तिमात्र यथायोगं परिभावनीयं सम्यग भावना तु कर्तुं न शक्यते, यतोऽमीषां नाटयविधीनां सम्यक्स्वरूपप्रतिपादन पूर्वान्तर्गते नाटयविधिप्राभृते, तच्चेदानीं व्यवच्छिन्नमिति ।
આ દિશામાં, પ્રેા. હીરાલાલ કાપડિયા, ડા. રાઘવન તથા અન્ય વિદ્વાનાએ જે વિચારો દર્શાવ્યા છે, તેના આધાર લઈ, જે તે વિગતના મૂળ સુધી પહેાંચી આપણે જે તે નાટયવિધિને બને તેટલી વિશદતાથી સુસ્પષ્ટ કરવાના પ્રયાસ અહીં કર્યાં છે, તે પણ કેટલે અશે યેાગ્ય છે? કે આ પ્રયત્ન મેગ્ય દિશામાં કરાયા છે કે કેમ ?–અથવા તે આ રજૂઆત ‘રાજપ્રનીયસૂત્ર'ના કર્તાને પણ અભિપ્રેત હશે કે કેમ ? તે તે વિર્યાએ જ વિચારવુ` રહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org