________________
રાજપ્રનીયસૂત્રમાં નાદ્નટ્યતત્ત્વ
શ્રી કાપડિયા (પૃ. ૬૧) જણાવે છે તેમ, આ ૩ર પ્રકારના અભિનયેા પૈકી કેટલાક સૂર્યદય જેવા નૈસગિક દૃશ્ય સાથે, કેટલાક પલ્લવ અને લતા સાથે, કેટલાક અશ્વાદિની ગતિ સાથે, કેટલાક મૉંગલ અને અક્ષરાની આકૃતિ સાથે તેા કેટલાક મહાવીર સ્વામીના જીવન સાથે સ'અ'ધ ધરાવે છે.
122
આ ૬૨ નાટકામાં તત ઈત્યાદિ ચાર પ્રકારનાં વાદ્યો, ઉક્ષિપ્ત ઈત્યાદિ ચતુર્વિધ ગીત, અચિતાદિ ચતુવિધ નૃત્ય તથા દાર્ભ્રાન્તિક વગેરે ચાર પ્રકારના અભિનયનેા પ્રયાગ થયા હતા, જેની નોંધ શ્રી કાપડિયાએ પણ (પૃ. ૫૯) લીધી છે.
ચતુર્વિધ વાદ્યોમાં તત ( ઢોલ-નગારા વગેરે ), વિતત (વીણા વગેરે), ઘન (ઝાંઝ વગેરે) અને શ્રુષિર (શંખ, વાંસળી વગેરે) પ્રકારનાં વાઘો સમાવિષ્ટ થાય છે
આ અગાઉ શ`ખ, શુંગ વગેરે ૪૯ જાતનાં ૧૦૮ વાદ્યો સજર્યાં એવા ઉલ્લેખ છે. પરંતુ તત વગેરેને મૂળ પ્રકાર માનવાથી વિરાધ રહેશે નહી..
ગીતના ચાર પ્રકાર દર્શાવ્યા છે, તે છે-
ઉત્થિત, પાદાંત, મંદ ને રેાચિતાવસાન. આ સંબંધમાં મલયગિરિસૂરિએ પત્ર પ૬ અ માં કહ્યુ છે કે, ઉક્ષિપ્ત એટલે પ્રથમથી શરૂ કરાતુ', પાદાન્ત એટલે પાદવૃદ્ધ યાને વૃદ્ધાદિ ચેાથા ભાગરૂપ પાદથી અદ્ધ, ગીતના મધ્યભાગમાં મૂર્ચ્છના વગેરે ગુણાથી યુકત હાવાથી મંદ એટલે કે ઘાલનાત્મક અને યથાચિત લક્ષણથી યુકત હાવાથી સત્યાપિત અંતવાળું તે ચિતાવસાન.૪૪
અ'ચિત, િિભત, આરભટ ને ભસેાલ એ ચાર પ્રકારની નૃત્યવિધિ અગેની નોંધ ૨૯મી નાટવિધિ દરમ્યાન લીધી છે.
ચાર અભિનયામાં ક્રાર્ષ્યાન્તિક, પ્રાત્યતિક, સામાન્યતાવિનિપાતનિક ને અતમ ધ્યાવસાનિકના સમાવેશ થાય છે
રાજપ્રનીયસૂત્રના ટીકાકાર શ્રી મલયગિરિએ પેાતે તે નાટય ને અભિનયવિધિની વ્યાખ્યા કરી નથી અને તે વિધિએ નાટયવિશારદ દ્વારા જ સમજવા જણુાવ્યુ છે. જો કે, ના. શા. માં તે આંગિક, વાચિક, સાત્ત્વિક ને આહાય' એ ચાર પ્રકારના અભિનયાનુ નિરૂપણ પ્રાપ્ત થાય છે.
B
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org