________________
116
રાજપનીયસૂત્રમાં નાટ્યતત્વ એ જ રીતે અધ્યાય-૧૫ માં મતેભલલિત (ગજવિલસિત) (૧૫૫), વૃષભચેષ્ટિત (૧૫-૧૦૪), વિલંબિત ગતિ (૧૫-૧૧૪), તથા અશ્વલલિત (૧૫૧૩૭) વગેરે દેનું નિરૂપણ છે, જેમાં શાબ્દિક સામ્યથી વિશેષ કંઈ જ વિચારી શકાય નહીં. (૧૨) સાગર અને નાગરના આકારેને અભિનય (૧૩) નંદા ને ચંપાને અભિનય (૧૪) ભસ્યાંડ, મકરાંડ, જાર અને મારની આકૃતિઓને અભિનય.
દ્વિતીય નાટ્યવિધિમાં આ આવી જ જાય છે, જેની નેંધ છે. રાઘવને (પૃ. ૫૭૩) લીધી છે અને જણાવ્યું છે કે, તે બહુ સ્પષ્ટ થતું નથી. (૧૫) થી (૧૯) અનુક્રમે ક, ચ, ર, ત ને ૫ વર્ગના વર્ણોની
આકૃતિઓને અભિનય.
અહી પચી સ અક્ષરને જ ઉલ્લેખ છે, સ્વરેને કે ય, ર, લ, વ, શ, ષ, સ, હ, ક્ષ ને જ્ઞ ના અભિનયનો નિર્દેશ નથી. આ વિગત પ્રતિ શ્રી કાપડિયાએ પણ ધ્યાન દોર્યું છે. (૨૦) અશેક, આમ્ર, જાબૂ, કેશબના પલ્લવેના અભિનય (૨૧) પધ, નાગ, અશેક, ચંપક, આમ્ર, વન, વાસંતી, કુંદ, અતિમુક્તક
અને શ્યામલતાનો અભિનય. (૨૨) તના,
ના. શા. અધ્યાય ૧૨ માં દૂત નામે લય અને કુતા નામની ગતિ યાને ચાલને ઉલેખ છે. ૨૭
स्थित मध्यं द्रुत चैव समवेक्ष्य लयत्रयम् । यथाप्रकृतिनाट्यज्ञो गतिमेवं प्रयोजयेत् ॥
(ના. શા. – ૧૨:૧૨) અર્થાત, સ્થિર, મધ્ય ને ત એ ત્રણ પ્રકારના લયને બરાબર જાણીને નાટ્યવિદે પાત્રોને અનુરૂપ ગતિને પ્રગ કર જોઈએ.
તથા
द्रुता गतिश्च प्रचुराधमाना । लप सत्त्ववशेन योज्यम् ॥
–(ના. શા. -૧૨-૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org