Book Title: Heervijaysurinu Jivan Vruttant
Author(s): Udaychand L
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 9
________________ हीरप्रश्नावलिः ॥ श्री शङ्केश्वरपार्श्वनाथाय नमः॥ ॥ महामहोपाध्यायश्रीहीरचन्द्रगणिगुरुभ्यो नमः ॥ શિષ્ટ લેકેએ આચરેલે માર્ગ ન લેપાય અને આ ગ્રંથ નિર્વીન સંપુર્ણ થઈને પ્રાણીઓને ઉપકારજનક નીવડે તે માટે ગ્રંથકાર વિતરાગદેવને પ્રણમન કરતા થકા આ ગ્રંથનું સંપુર્ણ વકતવ્ય અને પ્રજન દેખાડે છે. स्वस्तिश्रियोनिदानं, जन्तूनां धर्मकारिणां सम्यक् । श्रीवर्धमानतीर्थाधि,-राजमभिनम्य सद्भक्त्या ॥१॥ ग्रीतार्थचन्द निर्मित,-पृच्छानामुत्तराणि लिख्यन्ते । श्रीहीरविजयमूरि,-प्रसादितानि प्रबोधाय ॥२॥ દાન, શિયલ, તપ ભાવના રૂપ” ધર્મને કરવાવાળા પ્રાણીઓને મેક્ષરૂપ મંગલશ્રીના હેતુબુત અને તીર્થસ્વરૂપ ચતુર્વાધ (સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા) સંઘના અધિપતી શ્રી મહાવીર પ્રભુને મન વચન અને કાયારૂપ ત્રણ ગવડે. ઉત્તમ ભકિતથી નમસ્કાર કરીને જ્ઞાની મહાત્માઓના સમુહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 124