Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગુજરાતી શબ્દોનો વ્યવહારુ જોડણી
ભિન્ન ભિન્ન ઉચ્ચારે એ પારિભાષિક દૃષ્ટિએ કાંઈક ભ્રામક છે, એ વિશે વિચાર નીચે ૧૮–૧૯ મા નિયમેાના વિવરણ વખતે થશે. અહી તે। માત્ર અનુસ્વારના જ પ્રશ્ન સ્પષ્ટ હોઈ તે વિશે જ ખુલાસા આવશ્યક બને છે.
સંસ્કૃત તત્સમ શબ્દોમાં તે સ`સ્કૃતના નિયમ પ્રમાણે એક જ. શબ્દમાં પરસવ અનુનાસિક વ્યંજન નિત્ય થાય છે; માત્ર એ જુદા શબ્દો જોડાતાં તેવા પ્રસંગમાં જ તે વૈકલ્પિક છે. એ રીતે અન્ત, દૃશ્ય, સાન્ત, એ જ સાચી જોડણી તત્સમ લેખે છે. પણ સકાંએ થયાં આમાં વ્યાકરણશાસ્ત્રથી વિરુદ્ધ જઈને પણ સરળતા ખાતર અનુસ્વારના ઉપયાગ થતા આવ્યા છે. પ્રાકૃત ભાષાઓમાં તા તેથી જ વિકલ્પ સ્વીકારાયા છે. આપણે પણ એ જ વાત ખ્યાલમાં રાખી વિકલ્પ સ્વીકારવા તૈયાર ધ્યે. આમાં સરલ માગ આવા બધા જ સયાગામાં અનુસ્વાર લખવા એ છે. આજે માટે ભાગે એ જ રીત પ્રચારમાં છે. પ્રશ્ન ઊભા થાય છે તે સંસ્કૃત સિવાયની ભાષાઓના તેવા ઉચ્ચારણવાળા શબ્દોને વિશે
સૂન્ય વર્ણ પૂર્વે સંસ્કૃતના નિયમ પ્રમાણે અનુસ્વારને સ્થાને ણ થાય, નહિ કે ન; કòષ પૂર્વે થાય, નહિ કે ન. આવી સ્થિતિમાં બૅન્ક, સુપરિન્ટેન્ડન્ટ, હાલૅન્ડ વગેરેમાં નિયમની મુશ્કેલી ઊભી થાય છે. આ માટે સરલ મા` તે એ છે કે ઉચ્ચારણમાં જરા પણ સદેહ રહેતાં, યા સદેહ ન હોય તેપણ અનુસ્વાર કરવા. તેથી જંગ, તું, તદુંરસ્તી, તંબૂ, ખાંબુ જેવા શબ્દો પણ અનુસ્વારથી જ લખાશે. અંગ્રેજી શબ્દોમાં નકાર અને મકાર સ્પષ્ટ સમઝાતા હેાય ત્યાં તે લખવામાં બાધ નથી. સદેહમાં તે સંત્ર અનુરવાર લખાય તે સરળ થશે.
ર. શ્રુતિ તથા યશ્રુતિ [ હશ્રુતિ ]
૮. બહેન, વહાણું, વહાલું, પહેાળું, મહાવત, શહેર, મહેરબાન, મહાવરા, મહોર જેવા શબ્દોમાં તથા કહે, રહે, પહેર, પહેાંચ જેવા ધાતુઓમાં હ જુદા પાડીને લખવેા.
૯. નાનું, માઢું, ખીક, સાસુ, ઊડ્યું, મેાર ( આંબાના ), મેાં, મેલું ( લોટને ), જ્યાં, ત્યાં, કયારે, જ્યારે, મારું, તમારું, તારું,તેનું, અમારું, આવું, વગેરેમાં હકાર ન દર્શાવવા.
એટલે કે, હું જ્યાં દર્શાવવા ત્યાં જીદે પાડીને દર્શાવવા અને ન દર્શાવવા ત્યાં મુદ્દલ નું દર્શાવવા. હું ને આગલા અક્ષર સાથે જોડવા નહિ.