Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ.
વીરેં નામના ગામડામાં પ્રાથમિક કેળવણી લઈ મારજ હાઈસ્કૂલમાં એમણે મૅટ્રિક સુધીના અભ્યાસ કર્યાં. મીરજના મહારાજા તરફથી એમને સ્કોલરશિપ મળતી. સંગીત તરફનું એમનું વલણ જો મહારાજાએ એમને સંગીત શીખવાના જ આગ્રહ કર્યો, અને મૅટ્રિકની પરીક્ષાનું ફોર્મ ભરેલું હાવા છતાં મહારાજાના મેાકલ્યા તે સંગીત શીખવા ગયા અને પરીક્ષા આપી શક્યા નહિ. પરંતુ સંગીતના અભ્યાસમાં તેમણે એટલું પ્રાવીણ્ય મેળવ્યું કે એમના ગુરુ પંક્તિ વિષ્ણુ દિગંબર પછુસ્કરના એ પ્રીતિપાત્ર અન્યા; અને મહાત્માજીએ આશ્રમને માટે જ્યારે કાઈ શીલવંત કુશળ સંગીતની માગણી કરી ત્યારે પંડિતજીએ મહાત્માજીને એમની ભેટ કરી.
૧
જ
સંગીત પ્રત્યેના અનુરાગ અને સ્વદેશભક્તિની લગની એ બંનેના આશ્રમમાં આવ્યા બાદ એમનામાં જે સુયેાગ થયા તેને લીધે દેશમાં છેક આમજનતાના નીચલા થર સુધી સંગીતપ્રચાર કરવાની તમન્ના જગાડી. અમદાવાદમાં પ્રથમ અખિલ હિંă સંગીત પરિષદ ભરવામાં, કે ‘લેાકસંગીત' જેવાં પુસ્તàાનું સંપાદન કરવામાં એમની એ લગની જ પ્રેરક બળરૂપ હતી. સંગીત ઉપરાંત સંસ્કૃત અને ગણિત પણ એમના પ્રિય વિષયા હતા, અને આશ્રમની શાળામાં એના અધ્યાપન કાર્યમાં તેએ સહાય પણ કરતા. એમના કલામસ્ત, દેશભક્ત અને સાધુચરિત જીવન પર પંડિત વિષ્ણુ દિગંબર, પૂ. ગાંધીજી અને તુલસીકૃત રામાયણની પ્રબળ અસરા પડેલી એથી જ એમનું જીવન ઘડાએલું.
*
વર્ષની વયે એમનું
ઈ. સ. ૧૯૩૮ની ૬ ઠ્ઠી ફેબ્રુઆરીએ હરિપુરા ક્રોંગ્રેસ વખતે એ પૂર્વે તૈયારી માટે ત્યાં ગએલા અને ત્યાં જ આશરે ૫૦ અકાળે અવસાન થયું. એમના પુત્ર રામચંદ્ર અને પુત્રી અમદાવાદમાં સંગીતના અધ્યાપનકાર્યમાં જ પ્રવૃત્ત છે. “ આશ્રમ-ભજનાવલિ” (સંપાદિત), “લેકસંગીત.”
બહેન મથુરા બંને એમનાં પુસ્તકઃ
ઠક્કુર નારાયણ વિસનજી
અડ્ડી
સ્વ. ઠક્કર નારાયણ વિસનજીના જન્મ સને ૧૮૮૪માં થએલે. તેમના પિતા કુર વિસનજી ચત્રભુજ વેપારી હતા, અને તેમના વડવા ણુના સરકારી ઈજારદાર હતા. ન્યાતે તે કચ્છી લેાહાણા હતા અને મુંબઇમાં રહેતા હતા, પાછળથી તેમણે સંન્યાસ લઇ જગન્નાથપુરીમાં નિવાસ કર્યાં હતા. ઠક્કુર નારાયણની માતાનું નામ લાબાઈ હતું. નિશાળમાં ભણીને તા ઠકુર નારાયણે થ।। ગુજરાતી અભ્યાસ જ કર્યાં હતા પરન્તુ અંગ્રેજી અને સંસ્કૃતના