Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગુજરાતી શબ્દની વ્યવહારુ જોડણું
[મૂધન્યતર ઢ] ૧૧. કેટલાક ઢ ને બદલે હ અને ડ છૂટા પાડીને લખે છે. જેમકે, કહાડવું,
વહાડવું. તેમ ન લખતાં કાઢ, વાઢ, કઢી, ટાઢ, અઢાર, કઢવું એમ લખવું. પરંતુ લઢવું, દાઢમ ન લખતાં લડવું, દાડમ એમ લખવું. ચડવું, ચઢવું બંને માન્ય ગણવાં.
આ નિયમ બીજી રીતે ખૂબ સરળ છે. કાઠિયાવાડનાં ઉચ્ચારણમાં આ મૂર્ધન્યતર ૮ ને સ્થાને શુદ્ધ મૂર્ધન્ય & જ ઉચ્ચારાય છે. જ્યાં જ્યાં કાઠિયાવાડમાં શુદ્ધ મૂર્ધન્ય ઢ છે ત્યાં તે જોડણીમાં પણ ઢ જે બતાવો. કાઢ, વાઢ, કઢી, ટાઢ, અઢાર, કઢવું, લ, મોટું, લઢણ (લઢવું ક્રિયાપદ ટેવ પડવી), ઢેઢ, દેઢ, અઢી, રઢ, દાઢ વગેરેમાં ઢ જ લખો . જ્યાં નથી એટલે કે મૂર્ધન્યતર ડ જ ઉચ્ચરિત થાય છે કાઠિયાવાડમાં, ત્યાં સર્વત્રડ જ લખ. એને લીધે આપોઆપ “ચઢવું” જોડણી નિરર્થક થઈ પડશે. કાઠિયાવાડમાં સર્વત્ર ચડવું” જ ઉચ્ચરિત થાય છે મૂર્ધન્યતર ૧૬ થી. એ રીતે “રાઢ' નહિ, પણ “રાડ'; શેરડીને “વોઢ” નહિ, પણ વાડ' વગેરે.
[ યકૃતિ ] ૧૨. કેટલાક શબ્દોના ઉચ્ચારમાં ગુજરાતના કેટલાક ભાગમાં યકૃતિ થાય છે.
ઉદા. જાત્ય, આંખ્ય, લાવ્ય, , ઘો, ઇ . પણ તે લખવામાં દર્શાવવાની જરૂર નથી. જાત, આંખ, લાવ, લો, દે એમ જ લખવું.
નારી જાતિના બધા જ અકારાંત શબ્દો અને આજ્ઞાર્થ બીજા પુરુષ એકવચનનાં રૂપમાં મૂળમાં હસ્વ રુ પ્રત્યય પડે છે, જેની અબાધિત છાયા સમગ્ર દેશમાં પ્રાયઃ સર્વત્ર વ્યાપક છે; ગુજરાતના કેટલાક જ ભાગમાં એ યકૃતિ છે એ કહેવું બરાબર નથી. જેવી સ્થિતિ. આ ય ની છે તેવી જ કર્મણિ ભૂત કૃદંતના ચું– ચી પ્રત્યયની પણ છે. જ્યાં આ લઘુપ્રયત્ન કાર નથી ત્યાં “ગ”નું “ગ', “ક”નું “કરે” જેવાં જ ઉચ્ચારણ છે. ઉપરના અંત્ય લધુપ્રયત્ન કારને અને “ ઘ' અને
વવું, સવાવું, સવાય, લોવાને, લેવડા(રા)વવું, લોવાય, લોવણિયું, દેવાને, દેવડા(રા)વવું, દેવાવું, દોવણ, : દેણ, કેવડા(રા)વવું, કેવાવું, કોવાય, એ વગેરેમાં અમાત્રિક વિસર્ગ આવી જતાં તેવાં સંદિગ્ધ રૂપની લેખનમાં