Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. સાહઃ–ચાહ પ્રમાણે સવડા(રા)વવું; સવાવું; સવાય.
મોહ–મહું છું; મોહીએ છીએ; મોહે છે; મેહ છો; મોહ્યો,-હ્યા,-હી,હ્યું,-હ્યાં; મોહીશ; મોહીશું; મોહશે; મોહશો; મોહત; મોહતો,-તી,–તું; મોહનાર; મેહવાનો; મોહેલો,-લી,-લું; મોહ; મોહજે; મેહવું.
મેહડા(-રા)વવું; મોહવું મહાય.
લોહ–હું છું; લહીએ છીએ; લુહે છે; લુહે છે; લોહ્યો,-હ્યા,-હી,હ્યું,-હ્યાં; લોહીશ; લોહીશું; લોહશે; લોહશો; લોહત; લોહતે-તી,-તું; લોહનાર; લોહવાને અથવા લોવાનો; લોહેલો,-લી,-લું; લોહ, લોહજે; લોહવું.
લેવડા(–રા)વવું; લોવાય; લોવણિયું. .
દેહ–દેહું છું; દેહીએ છીએ; દુહે છે; દુહો છો; દોહ્યો,-હ્યા,-હી,-હ્યું,હ્યાં; દેહીશ; દેહીશું; દોહશે; દેહશો; દુહત અથવા દહત; દેહ-ની-તું; દેહનાર; દોહવાને અથવા દેવાને; દેહેલો,-લી,-લું; દેહ; દેહજે.
દેવડા–રા)વવું; દેવાવું; દેવણ; દેણ. કેહદમોહ પ્રમાણે. કેવડા(રા)વવું; કેવાવું; કોવાય; કહપણું કેહવાણ કેહવાટ. સોહ-મોહ પ્રમાણે.
આ ૧૦ મો નિયમ નાહ, ચાહું, સાહ, મોહ, લોહ, દેહ, કેતુ અને સેહ, એ આઠ ક્રિયાપદનાં રૂપ પૂરત છે. બધાં જ રૂપ કેવી રીતે લખવા તે આપી દીધું હોવાથી તેમાં વિશેષ સૂચન અપેક્ષિત નથી રહેતું. એક વસ્તુ આ બધાં રૂપમાં ધ્યાનમાં રાખવી જ જોઈયે કે સર્વત્ર હકાર લધુપ્રયત્ન એટલે કે સ્વરમાં અંતહિત રીતે જ ઉચ્ચરિત છે; બેલ્ટે એમ કહિયે તે ખોટું નથી કે તે તે સ્વર મહાપ્રાણિત ઉચ્ચારવામાં આવે છે. અને તેથી જ અગાઉ બતાવ્યું તે પ્રમાણે લેખનમાં કવચિત જુદો બતાવાય છતાં માત્રાની દૃષ્ટિએ હકારનું જુદું સ્થાન નથી.'
૧. એટલે જ એ લક્ષ્યમાં લેવા જેવું છે કે “નાહું છું કહેવાથી એનું ઉચ્ચારણુ “ના:ઉં છું-હાઉં છું” જેવું જ છે. આ ક્રિયાપદનાં આટલાં બધાં રૂપે જુદી જુદી રીતે યાદ રાખવાં પડે તેવી સ્થિતિ છે ત્યાં આ વિસર્ગ ચિહુનથી આ પ્રશ્ન સરળ થઈ જાય તેમ છે. એને લીધે “હ વિનાનાં રૂપઃ નાવાને, નવડા(રા)વું; નવાવું, નવાય, નાવણ, નાવણિયે, નવેણ, નવાણ, સવડા(૨)