Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
અને ગ્રંથકાર ૫ ૯ રચાયેલા આ નિયમની શાસ્ત્રીયતા વિશે શંકા કરવાની નથી. જોડણના નિયમમાં આ “ઈ–ઉ' વિશેના નિયમ એ માત્ર કામચલાઉ છે, એ વાત કોઈપણ સમગ્ર વિદ્વાન ભૂલી નહિ શકે, કેમકે તેમાં ઉચ્ચારણને વિષય ઉપક્ષિત થયો છે.
નિયમ તરીકે આ નિયમ અત્યંત સ્પષ્ટ છે, તે જ ૧ભે નિયમ પણ સ્પષ્ટ છે. ૧૮મા નિયમમાં અંત્ય “ઈ–ઉ–નો પ્રશ્ન પતી જાય છે, ને માત્ર અનંત્યનો જ રહે છે. તેવા અનંત્ય સાનુનાસિક “ઈ–ઉ' દીધું જ લખવાનું ૧લ્મો નિયમ વિધાન કરે છે, અને કોઈપણ સંગમાં તેમાં ફેરફાર ન કરવાને પણ આદેશ કરે છે. અપવાદમાં જે પાંચ શબ્દો છે તે જ યાદ રાખવાથી લેખનમાં આવા અનત્ય સાનુનાસિક “ઈ–ઉ'ને પ્રશ્ન નિરાકત થઈ જાય છે. પણ એટલાથી પૂરતું નથી. “જોડણીકેશે” દીધું અને હસ્વ ઈ–ઉ' હોય તેવા સંખ્યાબંધ વિકલ્પ આપ્યા છે. તેવા શબ્દમાં સ્વરભાર “ઈ–ઉ' ઉપર ન હોય અને પછીની કૃતિમાં હોય છે, તેવા તે બધા જ શબ્દ હસ્વ સાનુનાસિક “ઈ–ઉથી લખાય તે વાજબી છે. ઉંદર, ઉંબર, જિંગડી, શિંગાળી વગેરે. અહીં અનુસ્વાર છે એમ બચાવ કર નિરર્થક છે.
[ થડકાતે ઈ–ઉ] ૨૦, શબ્દમાં આવતા યુક્તાક્ષરથી જ્યાં આગલા સ્વરને થડકે લાગતો હોય ત્યાં ઈ કે ઉ જે હોય તે હસ્વ લખો. અનુસ્વારને ઉચ્ચાર અનુનાસિક જે થતો હોય ત્યાં યુક્તાક્ષર ગણવો. ઉદાકિસ્તી, શિસ્ત, ડુક્કર, જુમ્સ, ચુસ્ત, છેતરપિંડી, જિંદગી, બ્રિગેડી, લુંગી, દુદ, ડાઈ
ધ–સામાન્ય રીતે ગુજરાતીમાં જિ લખવાનો રિવાજ નથી; છ જ વિશેષ પ્રચલિત છે. પરંતુ જ્યાં નિયમ પ્રમાણે હસ્વ જિ લખવાનું હોય ત્યાં જિ લખવું. ઉદા. જિંદગી; જિતાડવું; જિવાડવું.
આ જોડાક્ષરની પૂર્વને થડકા સ્વર હસ્વ લખ. થડકાતો સ્વર ન હોય તે તે અસલ જે સ્વરૂપમાં હોય તેમ લખો . “કર્યો, કુટું” આ શબ્દોમાં ભૂતકાળને ય લાગે છે, જોડાક્ષર પણ બને છે, પણ પૂર્વના સ્વરમાં કાંઈ પણ થડકારો નથી, તેથી “કર” ને “યો” લાગતાં છતાં “ક”માં આકાર લઘુ જ છે. તે જ રીતે “કુર'માં ઉકાર લઘુ જ છે. - આ નિયમ અત્યંત સ્પષ્ટ છે, પણ તે તદ્દભવ પૂરતું જ છે, એ ના ભુલાવું જોઈએ. સંસ્કૃત તત્સમ શબ્દોમાં જોડાક્ષરમાંના પૂર્વ ઈ–ઉર્