Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
૧૨
ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું
· સ્ચે', ‘ ઘે', ‘ જગ્યા માંના યકારને દૂર કરવામાં માત્ર લેખનસાક્ષ
.
એ જ મુખ્ય કારણ કહેવું વાજખી છે. અને એજ કારણે એ સ્વાભાવિક ઉચ્ચારણ જોડણીમાંથી કાયમને માટે લુપ્ત થયું છે. ૧
૩. તદ્ભવ શબ્દો
[અલ્પપ્રાણ + મહાપ્રાણ ]
૧૩, અલ્પપ્રાણ અને મહાપ્રાણ સયુક્ત હોય એવા તદ્ભવ શબ્દોમાં મહાપ્રાણનું દ્વિત્ય કરવુ'. ઉદા॰ ચાખ્ખું, ચિઠ્ઠી, પથ્થર, ઝભ્ભા, એધ્ધા, સુધ્ધાં, સભ્ર. પણ ચ તથા છના યાગ હાય તા ચ્હ લખવુ, છ નહિ. ઉદા અચ્છેર, પચ્છમ, અચ્છું.
“ જોડણીકોશ ’માં જેદ્દો-યાદો લખાયેલ છે, તે આ રીતે જોઘ્ધા–રાધ્ધા લખાવાં જોઇયે.
આ નિયમ માત્ર સરળતા ખાતર જ છે. સંસ્કૃત પ્રાકૃત ભાષાઓમાં આ નિયમ વૈકલ્પિક છે. અને અલ્પપ્રાણુ-મહાપ્રાણ એ રીતે જોડણી એ એય ભાષાઓમાં વધુ સંમાનિત થયેલી છે. એનું જ ગુજરાતીમાં અનુસરણ હોવાથી નિયમના આરંભમાં “ અલ્પપ્રાણ અને મહાપ્રાણુ સંયુક્ત હોય એવા તદ્ભવ શબ્દામાં ' એમ કહેવું જ પડયું છે. આ નિયમની ખાસ તેથી
""
ઉપર્યુક્તતા નથી લાગતી.
[ શ્રુતિની ભ્રાંતિ ]
૧૪ કેટલાક શબ્દોમાં (ઉદા॰
પારણું, બારણું, શેરડી, દેરડું, ખાંડણી, દળણું, ચાળણી, શેલડી) ૨, ૩, ળ, લ ને બદલે ચ ઉચ્ચાર થાય છે; ત્યાં મૂળ રૂપ જ લખવુ.
(6
આ નિયમમાં ય ઉચ્ચાર થાય છે” એમ કહેવા કરતાં ઝડપથી ખેાલાતાં ઉચ્ચારણમાં યશ્રુતિની ભ્રાંતિ છે ” એમ કહેવું વધુ ચેાગ્ય છે.
જોડણીકાશ ”માં ઘણા શબ્દોમાં વિકલ્પ છે; ખાસ કરીને '૨' વાળા શબ્દોમાં. આ ખધે ઠેકાણે ‘ ર્ ’ રાખીને યા ‘ ૨’ ઉડાડીને જોડણી થઇ છે. ઉતરડવું,—ઉત(તે)ડવું, આસરડવું—આસડવું વગેરે. આ શબ્દોમાં ૮ ૨’ સચવાઈ રહે એ વધુ વાજખી છે.
66
'
>
૧. આ ઉચ્ચારણ ભાષામાં અવિચ્છિન્ન છે અને તેથી વ્યક્ત થવુજ જોઇયે. તેથી જેમ મૂન્યતર ટુ ૢ ' નુક્તાથી બતાવવા વાજબી છે, તેમ આ લધુપ્રયત્ન ચકાર પણ વ્યાપક રીતે ‘ચ’ના રૂપમાં નીચે નુક્તા સાથે પ્રયાજાય તે
ઇષ્ટ છે.