Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
View full book text
________________
ઉપદ્યાત.
२३
इति निश्चित्य स चेतसि-निपुणं बंभ्रमितु मारभत भूयः पउराओ मणिखाणीउ-पुच्छापुच्छि नियच्छंतो. १२
એમ મનમાં નિશ્ચય કરીને તે ફરીને પૂછી પૂછીને મણિઓની અને નેક ખાણીઓ જેતે થકો ખૂબ ફરવા લાગે. (૧૨)
वृद्धनरेणै केन च-सोऽभाणि यथा मणीवती हा स्ति,
खाणी मणीण तत्थय-पवरमणी पावइ सपुन्नो. १३
ફરતાં ફરતાં તેને એક વૃદ્ધ માણસ મળે તેણે તેને કહ્યું કે હાં એક મણવતી નામે મણિની ખાણ છે, ત્યાં તે પવિત્ર ઉત્તમ મણિ મળી छे. (१3)
तत्रच जगाम मणिगण-ममल मनारत मथी मृगयमाणः, एगो य तस्स मिलिओ-पसुवालो वालिसो अहियं १४
ત્યારે દેવ નિરંતર તેવી મણિઓની શોધ ચલાવવા માટે ત્યાં જઈ પહે, તેવામાં ત્યાં તેને એક અતિશય મૂર્ખ પશુપાળ મજે. (૧૪)
जयदेवेन निरैक्षत-वर्तुल उपल श्च करतले तस्य, गहिओ परिच्छिओ तह-नाओ चिंतामणि त्ति इमो. १५
તે પશુપાળના હાથમાં જ્યદેવે એક ગોળ પત્થરે છે, ત્યારે તે લઈને તેણે તપાશી જતાં તેને ચિંતામણિ માલમ પડે. (૧૫)
सोऽयाचि तेन समुदा-पशुपालः प्राह कि ममुना कार्य, भणइ वणी सगिहगओ-बालाणं कीलणं दाहं. १६
ત્યારે તેણે હર્ષ પામી તેના પાસેથી તે પત્થરે માગ્યો, ત્યારે પશુ પાળ બોલ્યો કે એનું તારે શું કામ છે? એટલે તે વાણુઓ બેલ્યો કે ઘેર જઈ નાના બાળકોને રમકડા તરીકે આપીશ. (૧૬) (स'• छ।०) प्रचुरा मणिखानीः पृष्टापृष्टया पश्यन् १२
खानि मणीनां तत्रच प्रवरमणिः प्राप्यते स पूर्णः १३ ।। एक श्च तस्य मिलितः पशुपालो बालिशः अधिकं १४ गृहीतः परीक्षित स्तथा-ज्ञातः चिंतामणिः इति अयं १५ भणति वणिक् स गृहगतः बालानां क्रीडनकं दास्पे १६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org